વોટરમેલોન મોકટેલ (Watermelon Mocktail Reicpe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#SF
#પોસ્ટ ૨

વોટરમેલોન મોકટેલ (Watermelon Mocktail Reicpe In Gujarati)

#SF
#પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ તરબૂચ સમારી ને
  2. ૨ ચમચીઝીણા સમારેલા તરબૂચ ના પીસ
  3. ૧ ગ્લાસસાદી સોડા
  4. થી ૧૦ પાન ફુદીના પાન
  5. ૧/૨ ટી સ્પૂનસંચળ પાઉડર
  6. ૧ નગલીબું ની રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક મિક્સર જર માં.તરબૂચ ના ટુકડા લઈ તેમાં લીંબુ નો રસ અને ફુદીના ના પાન નાખી બધું બલ્ડ કરી લો પછી તેને ગાળી લો

  2. 2

    ગાળેલા રસ માં તરબૂચ ના નાના પીસ અને સંચળ પાઉડર નાખી દો

  3. 3

    પછી તેને સર્વિં ગ ગ્લાસ માં.લઈ તેમાં.સદી સોડા નાખી ઉપર થી ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes