કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#RB1
#Week1
મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

#RB1
#Week1
મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4લોકો માટે
  1. 500 ગ્રામબટાકા
  2. 200 ગ્રામશીંગ તેલ
  3. 1 પેકેટ કચ્છી દાબેલી નો મસાલો સ્પેશ્યલ કચ્છ માંડવી નો
  4. 2 નંગકાંદા બારીક કટ કરેલ
  5. 1 વાટકીમસાલા બી
  6. 1 વાટકીજીણી સેવ
  7. ખજૂર નીમીઠી ચટણી
  8. ફુદીનો અને મરચા ની તીખી ચટણી
  9. ધાણાભાજી જરૂર મુજબ
  10. દાડમ ના બી
  11. 2 પેકેટદાબેલી પાવ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બટાકા બાફી તેને ક્રશ કરીને રેડી કરીએ.

  2. 2

    હવે શીંગ તેલ ગરમ કરી, તેમાં બટાકા નો માવો એડ કરીને તેને મિક્સ કરીએ.

  3. 3

    હવે તેમાં કચ્છ માંડવી નો ગાભા ની દાબેલી નો મસાલો એડ કરીએ.

  4. 4

    હવે તે મસાલો રેડી છે હવે પાવ ને કટ કરીને તેમાં મસાલો, બી, કાંદા, સેવ, દાડમ ના બી બધી જ સામગ્રી ભરી તેને તવા પર શેકી લઈએ

  5. 5

    હવે ચટણી સાથે તેને સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes