રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો રીંગણાં ને શેકી,છોલી ને સ્મસ પર લો.
ડુંગળી ને ટામેટા ને બારીક કટ કરી લો.
તેમાંથી ૨૫% ની પેસ્ટ બનાવી લો. - 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં કટ કરેલા ડુંગળી ને ટામેટા એડ કરી ૨-૪ મીન સતાલો હવે તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ એડ કરો,હવે તેમાં ડુંગળી ને ટામેટા ની પ્યુરી એડકરો
હવે તેમાં બધા મસાલા એડ કરી ૪ મીન પછી રીંગણાં એડ કરો ૫ મીન થવા દો. તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો. ધાણા ભાજી ભભરાવો ને સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220518






ટિપ્પણીઓ