કેરી નું શાક

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

કેરી નું શાક

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કાચી કેરી
  2. 3 ચમચીતેલ
  3. 1તમાલપત્ર
  4. 1 ચમચીમેથી
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીજીરું
  7. 1/4 ચમચીહિંગ
  8. 1લાલ મરચું આખુ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીહળદર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 100 ગ્રામગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ના ટુકડા કરો..

  2. 2

    કડાઈ માં તેલ રાઈ જીરું, તમાલ પત્ર, મેથી આખું મરચું હિંગ નાખી વઘાર કરો

  3. 3

    કેરી નાખી ચડવા દો. ગોળ અને બીજા મસાલા ઉમેરી દો.

  4. 4

    ગોળ ઓગળી મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દો. આ શાક ને 1 વીક સુધી ફ્રિજ માં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes