રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

#MDC
#cookpad gujarati

રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

#MDC
#cookpad gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીન
૪ person
  1. ૫૦૦ ગ્રામ ઓળા ના રીંગણાં
  2. ૨૦૦ ગ્રામ ડુંગળી
  3. ૨૦૦ ગ્રામ ટામેટા
  4. ૨ ચમચી આદુ મરચા ને લસણ ની પેસ્ટ
  5. ૨ ચમચા તેલ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી ધણાજીરૂ
  8. ૨ ચમચીલાલ મરચુ
  9. ૧/૨ગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીન
  1. 1

    સો રીંગણાં ને શેકી,છોલી ને સ્મસ પર લો.
    ડુંગળી ને ટામેટા ને બારીક કટ કરી લો.
    તેમાંથી ૨૫% ની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં કટ કરેલા ડુંગળી ને ટામેટા એડ કરી ૨-૪ મીન સતાલો હવે તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ એડ કરો,હવે તેમાં ડુંગળી ને ટામેટા ની પ્યુરી એડકરો
    હવે તેમાં બધા મસાલા એડ કરી ૪ મીન પછી રીંગણાં એડ કરો ૫ મીન થવા દો. તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો. ધાણા ભાજી ભભરાવો ને સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes