કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છૂટી મોગરદાળ (છડિયાદાળ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છૂટી મોગરદાળ (છડિયાદાળ) રેસીપી મુખ્ય ફોટો

છૂટી મોગરદાળ (છડિયાદાળ)

soneji banshri
soneji banshri @banshri

ઉનાળામાં કેરી ના રસ અને પડ વાળી રોટલી સાથે સારો સ્વાદ આપતી મોગર દાળ એક વાર જરૂર બનાવો.

ઉનાળામાં કેરી ના રસ અને પડ વાળી રોટલી સાથે સારો સ્વાદ આપતી મોગર દાળ એક વાર જરૂર બનાવો.

વધુ વાંચો

છૂટી મોગરદાળ (છડિયાદાળ)

soneji banshri
soneji banshri @banshri

ઉનાળામાં કેરી ના રસ અને પડ વાળી રોટલી સાથે સારો સ્વાદ આપતી મોગર દાળ એક વાર જરૂર બનાવો.

ઉનાળામાં કેરી ના રસ અને પડ વાળી રોટલી સાથે સારો સ્વાદ આપતી મોગર દાળ એક વાર જરૂર બનાવો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  • ૧ વાટકીમોગરદાળ (મગ ની ફોતરાં વગર ની દાળ)
  • મીઠું સ્વાદ મુજબ
  • ૩ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  • ૪ ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  • ૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  • ૧/૪ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  • ૨ નંગલીલાં મરચાં
  • ૧ડાળી મીઠો લીમડો
  • ૨ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટી સ્પૂનરાઈ
  • ૧ ટી સ્પૂનજીરું
  • ૧ ટી સ્પૂનહિંગ
  • પાણી જરૂર મુજબ
  • ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોગર દાળ ને ૧/૨ કલાક માટે પાણીમાં પલાળી રાખો, હવે મોગર દાળ માં થી પાણી નીતારી કૂકર માં ભાત ના તપેલા પર ડીશ માં મોગર દાળ મૂકી ચપટી મીઠું નાખી ૫ સીટી વગાડી વરાળથી બાફી લો.(દાળ માં પાણી ઉમેરવું નહીં)

  2. 2

    દાળ બફાઈ જાય એટલે ૧૦ મિનિટ માટે ઠંડી પાડવી જેથી બધી જ વરાળ નીકળી જાય, પછી ચમચા થી ભેગી થયેલી દાળ ને છૂટી પાડવી, દરેક દાણો સરસ છૂટો થઇ જશે

    છૂટી મોગરદાળ (છડિયાદાળ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડીશ માં રહેલી દાળ માં જ સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, આમચૂર પાઉડર, દળેલી ખાંડ, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો

    છૂટી મોગરદાળ (છડિયાદાળ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોયા માં તેલ મૂકી રાઈ, જીરું, હીંગ, લીલાં મરચાં, લીમડાનો વઘાર કરી મસાલા વાળી દાળ ઉમેરીને બરાબર મિક્ષ કરો. ૨-૪ મિનિટ હલાવી ને શેકવું, સમારેલી કોથમીર થી સજાવો.

  5. 5

    સર્વ કરો.

  6. 6

    વેરીએશન- આ જ રીતે ચણાની દાળ પણ બનાવી શકાય, એ પણ રસ સાથે સારી લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

soneji banshri
soneji banshri @banshri
પર June 14, 2022 11:23

ટિપ્પણીઓ (2)

soneji banshri
soneji banshri @banshri
June 15, 2022 03:24
Thank you 🤗
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સૂકી ભેળ ચટણી
  2. ચોકલેટ સૉસ (Chocolate Sauce Recipe In Gujarati)
  3. સ્પ્રાઉટ્સ પાવભાજી (Sprouts Pavbhaji Recipe In Gujarati)
  4. કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
  5. વધેલા લોટ માંથી કુરકુરે
  1. વોટર મેલોન આઇસ કેન્ડી (Water Melon Ice Candy Recipe In Gujarati)
  2. ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
  3. સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
  4. ફરાળી પેટીસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16302334
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close