સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી

#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
અમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે.
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
અમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્વીટ કોર્ન ના ટુકડા કરી ને કુકરમાં બાફી લેવી. ૧ સ્વીટ કોર્ન ના દાણા કાઢી લેવા. બીજા ના ટુકડા કરી લેવા.
- 2
એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું હિંગ સૂકા લાલ મરચાં ડુંગળી નાખી સાંતળી લો પછી તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી બધા મસાલા નાખી દેવા અને કોકોનટ મિલ્ક નાખી ને મિક્સ કરી લેવું.
- 3
૨/૩ મીનીટ સુધી ઉકળવા દેવું ઉકળી જાય પછી તેમાં બાફેલી સ્વીટ કોર્ન નાખી દેવી અને મિક્સ કરી લેવું. અને ૩/૪ મીનીટ સુધી ઉકળવા દેવું. છેલ્લે તેમાં લીંબુનો રસ અને ગરમ મસાલો નાખીને મિક્સ કરી લેવું.
- 4
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
સ્વીટ કોર્ન કરી ખૂબ જ ઓછા ingredients માંથી અને ફટાફટ બની જતી રેસિપી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
માઇલ્ડ અને સ્પાઇસી બંને રીતે બનાવી શકાય છે..પણ કોકોનટ ગ્રેવી માં હું માઈલ્ડ રીત જ પસંદ કરું છું.. Sangita Vyas -
મોગો વીથ નાળિયેર મીલ્ક (Cassava With Coconut Milk Recipe In Guja
Kenya Mombasaઆ એક African ડીશ છે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને ઉપવાસ માં ખાઈ શકાય છે તો આજે મેં કોકોનટ મિલ્ક મા મોગો બનાવ્યો . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . Sonal Modha -
હર્બલ કોર્ન કોકોનટ કરી,🍵(herbal corn coconut curry recipe in Gujarati)
#સુપેરશેફ 1#માઇઇબુક(પોસ્ટઃ3) અાપણે કોકોનટ કરી તો ઘણી વાર ખાધી હશે.પણ આજે એકદમ ફ્લેવરફુલ અને હેલ્ધી કરી બનાવવાનો વિચાર આવ્યો.(ખાસ નોંધ: આ કરી ને વધુ ઉકાળવી નહીં.) Isha panera -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
વઘારેલી વેજીટેબલ બ્રેડ (Vaghareli Vegetable Bread Recipe In Gujarati)
આજે કાંઈ ચટપટું ખાવા ની ઈચ્છા થઈ તો મસાલા બ્રેડ બનાવી. જે નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. અને ઇન્સ્ટન્ટ બની જાય એવી ડીશ છે. Sonal Modha -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ
અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ#RB14, #Week14#MVF, #MonsoonVegetablesAndFruits#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #CooksnapChallenge અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ વરસાદ ની ઋતુ માં ભુટ્ટા ખાવાની મજા અલગ જ છે. હવે તો દેશી ભુટ્ટા ની જગ્યા એ અમેરિકન સ્વીટ કોર્ન આવી ગયા છે. તો મેં ફ્યુઝન રેસીપી બનાવી છે . અમેરિકન સ્વીટ કોર્ન ની ભારતીય ભેળ . Manisha Sampat -
કોરીએન્ડર એન્ડ કોકોનટ કરી વિથ સ્ટીમ રાઈસ
#ડિનર#goldenapron15th weekઆ વાનગી ખાવામાં તેમજ પચવામાં એકદમ લાઈટ છે. હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટ કોર્ન પૌવા એક ટેસ્ટી અને હેલથી રેસીપી છે અને તે ફટાફટ બની જાય છે તે નાના મોટા બધા ને ભાવે છે 😋 Heena Kamal -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe in Gujarati
મોન્સૂન ફુડ ફેસ્ટીવલ#MFF: રોસ્ટેડ સ્વીટ કોર્નવરસાદ ની સિઝનમાં ગરમ ગરમ મકાઈ 🌽 ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મેં રોસ્ટેડ સ્વીટ કોર્ન બનાવી. Sonal Modha -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJRઅત્યારે ચોમાસામાં સ્વીટ કોર્ન બહુ સરસ આવે.ચોમાસામાં આ મકાઈ ની રેસીપી ગરમાગરમ ખાવા ની બહું જ મજા પડે છે. તો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
આજે લંચ માં બનાવ્યું,સાથે રોટલી અને સલાડ..Full meal થઈ ગયુ અને બહુ મજ્જા આવી. Sangita Vyas -
-
રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક (Rajma Potato In Coconut Milk Recipe In Gujarati)
#cookpadturns6રાજમા પોટેટો ઇન કોકોનટ મિલ્ક રાજમા માંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે વીકમાં એક કે બે દિવસ કઠોળ ખાવું જોઈએ નાના બાળકોને પણ કઠોળ તો ભાવતું જ હોય છે મારા સન ને રાજમાં બહુ જ ભાવે તો આજે મેં રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક સબ્જી બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . Sonal Modha -
ઇન્સ્ટન્ટ કોકોનટ ઈડલી (Instant Coconut Idli Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડઝ કોકોનટ ચટણી તો આપણે બનાવતાં જ હોઈએ છે પણ એક વખત કોકોનટ ઈડલી બનાવજો જે હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે.અને 30 મિનિટમાં જ બની જાય છે. Isha panera -
મેંગો કોકોનટ સ્મૂધી (Mango Coconut Smoothie Recipe In Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Nutrition#Healthyઉનાળા ની ગરમી માં ઠંડક, સ્વાદ અને સ્વાસ્થય આપે છે, ખૂબ જ હેલ્ધી સ્મૂધી છે, વજન ઓછુ કરવા મદદ કરે છે. નાના મોટા સૌને પસંદગી ની ડેસટૅ છે. તમે પણ બનાવજો.મેંગો કોકોનટ હેલ્ધી સ્મૂધી Neelam Patel -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
ચિપ્સ તો નાના મોટા બધા ને ભાવતી હોય છે. તો આજે ચિપ્સ માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
#GA4 #Week2 #સ્પીનચથાઈ ગ્રીન કરી નું મેક ઓવર કરી મેં બનાવી સ્પીનચ કરી. જેની સાથે મેં સર્વ કર્યા છે એકદમ યુનિક ટેસ્ટ સાથે કોર્ન કોફતા. Harita Mendha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
બેબી કોર્ન મસાલા
#ડીનરબેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો. Bijal Thaker -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ