ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)

Falguni soni @falguni123
મકાઈમા સારાં પ્રમાણમાં ફાઇબર હોય છે. જે ખોરાક સારી રીતે પચાવે છે.
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
મકાઈમા સારાં પ્રમાણમાં ફાઇબર હોય છે. જે ખોરાક સારી રીતે પચાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલ અમેરિકન મકાઈ લેવી
તેમાં ચવાણું ડુંગળી સમારેલી. ટામેટાં સમારેલા મીઠી ચટણી ગ્રીન ચટણી મરચા પાઉડર ચાટ મસાલો નાખી મિક્સ કરવું. - 2
ત્યાર બાદ કોથમીર સમારેલી ચીઝ નાખી સર્વ કરવું
ટીપ્સ
કૂક્સનેપસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359275

ટિપ્પણીઓ