રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. પછી તેની છાલ કાઢી ને છીની લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે બધા મસાલા નાખી બટાકા નાખી હલાવી ને ૨ થી ૩ મિનિટ માટે થવા દો.થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ સૂકી ભાજી.તમે તેને સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
-
-
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
ફરાળ માં મોસ્ટ ફેવરિટ બટાકા ની સૂકી ભાજી છે.બધા ની બનાવવાની રીત અને ટેસ્ટ અલગ અલગ હોય છે. Varsha Dave -
વટાણા બટાકા ની સૂકી ભાજી (Vatan Bataka Suki Bhaji Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી Dipika Bhalla -
-
-
-
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Rashmi Pomal -
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16361195
ટિપ્પણીઓ