રાજગરા ની પૂરી, સુકી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લો તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને પાણી થી લોટ બાંધી લો ને તેને ૨ મિનીટ સુધી રહેવા દો,. હવે સુકી ભાજી માટે બટેકા ને ઝીણા સમારી લો,
- 2
હવે એક કુકર માં તેલ ગરમ કરો પછી તેમાં, બટેકા ને વધારી દો ને તેમાં બધા મસાલા ઉમેરી દો ને પછી તેને ઢાંકી ને ૩. સીટી કરી લો પછી તેમાં ઉપર થી કોથમીર છાંટી દો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો પછી રાજગરાના લોટ માંથી નાની નાની પૂરી વડી લો ને પછી તેને તેલ માં તળી લો, તો ત્યાર છે રાજગરાના લોટ ની પૂરી & સુકી ભાજી.
- 4
આજે એકાદશી હોવાથી ઠાકોરજી ને ધરવા માટે મે ફરાળ બનાવ્યું છે તે, રાજગરાના લોટ ની પૂરી, સુકી ભાજી જેને મેં તળેલા શીંગ દાણા અને દહીં સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજગરા ના લોટ ની મસાલા પૂરી (Rajgira Flour Masala Poori Recipe In Gujarati)
#PCમે આ પૂરી મા મીઠું નથી નાખુયુ મારે મોરુ ફરાલ છે મીઠા વાગર નુ હોય ત્યારે હુ આ રીતે બનાવુ એટલે સ્વાદ પણ સારો લગે Rupal Gokani -
-
રાજગરા ની પૂરી (Amaranth Poori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજગરાની પૂરી Ketki Dave -
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha recipe in Gujarati)
#WPR#MBR 6#Week 6#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
રાજગરા ના થેપલા અને બટાકા ની સુકી ભાજી (Rajgira Flour Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
#AM3 @Darshcook_29046696Darshna Pandya -
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#CookpadGujrati#CookpadIndia આ મારી ફેવરીટ રેસેપી છે. હવે ઠંડી ની થોડી સારું થઈ ગઈ છે, તો બનવાની અને ખાવા ની મજા પડી જાય. Brinda Padia -
-
-
સુકી ભાજી
#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આ સૂકી ભાજી ફરાળ મા, બાળકોને લંચબોક્સમાં, પિકનિકમા પણ ઉપયોગ થાય છે.. જે ખૂબ ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#શ્રાવણPost - 5રાજગરા ની પૂરી AMARANTH PURI Ketki Dave -
-
-
બટાકા ની સુકી ભાજી
#ઉપવાસ#મોન્સૂન સ્પેશ્યલ બટાકા ની સુકી ભાજી આપણે વર્ષોથી બનાવતા આવીએ છીએ.. નાના બાળકોથી લઈને મોટેરાંઓ બધાને ભાવે છે. અને તે ગમે ત્યારે ખાઈ શકે છે....... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
મેથી ના થેપલા નેં સુકી ભાજી (Methi Thepla Suki Bhaji Recipe In Gujarati)
#COOKPAD#COOKPADGUJRATI Jigna Patel -
-
-
-
ચીલ ની ભાજી નું રાઇતું જૈન (Bathua Bhaji Raita Jain Recipe In Gujarati)
#BR#chilnibhaji#Rayatu#BATHUA#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
રાજગરા ની કરકરી પૂરી & સૂકીભાજી
ફરાળ હોય એટલે હમેશા કંઇક દરવખતે નવું જ જોઈતું હોય કરકરી પૂરી બવ સરસ લાગે છે અને તેમાં તેલ પણ રહેતું નથી આ પૂરી ચા સાથે પણ લઈ શકાય . Archana Ruparel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16361205
ટિપ્પણીઓ