ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Jigna Shukla @Jigna_Shukla_8887
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાકા ને બાફી ને છાલ કાઢી માવો કરીને ઉપર ના બધા જ મસાલા એડ કરી મીશ્રણ તૈયાર કરી પેટીસના બોલ વાળી લો.(બટાકા ના માવા માં તપકીર નો લોટ એડ કરવાથી પેટીસ તળતી વખતે લોટ નું પડ કડક થશે.અને અંદર બટાકા નો માવો જ રહેશે.અને પેટીસ ઈઝીલી બની જશે..)
- 2
પેટીસ ના બોલ તૈયાર છે.હવે ગેસ પર ગરમ તેલ માં લો ફલેમ પર થોડી થોડી પેટીસ તળી લો.
- 3
તૈયાર છે આપણી સ્વાદિષ્ટ ફરાળી પેટીસ.. ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
- તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
- સુરત ફેમસ સેવ ખમણી (Surat Famous Sev Khamani Recipe In Gujarati)
- મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
- બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ થાબડી પેંડા ફરાળી રેસિપી (Instant Thabdi Peda Farali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445176










ટિપ્પણીઓ (13)