ઈન્સ્ટન્ટ થાબડી પેંડા ફરાળી રેસિપી (Instant Thabdi Peda Farali Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ઈન્સ્ટન્ટ થાબડી પેંડા ફરાળી રેસિપી (Instant Thabdi Peda Farali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ફુલ ગરમ થાય એટલે તેમા 1/2 ખાંડ એડ કરી ગરમ થવા દો ત્યાર બાદ તેમા થોડો થોડો ફટકડી નો પાઉડર નાખી દુધ ને ફાડવુ ત્યાર બાદ ગેસ બંધ કરવો
- 2
હવે બીજા એક પેન મા ખાંડ ને કેરેમલાઈસ થવા દો ત્યાર બાદ તેમા પનીર એડ કરી સતત ફલાવતા રહો જયા સુધી બધુ પાણી બળે નહી ત્યા સુધી પછી તેને ઠંડુ થવા દો
- 3
હવે હાથ ની મદદ પેંડા તૈયાર કરો તેની ઉપર કાજુ રાખો
- 4
તો તૈયાર ઈન્સ્ટન્ટ રેસિપીઝ થાબડી પેંડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#childhood#ff3#EB#week16#cookpadindia#cookpadgujarati Sneha Patel -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#childhood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
ઈન્સ્ટન્ટ કલાકંદ રેસિપી (Instant Kalakand Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW2#TheChefStory Sneha Patel -
ફરાળી શાહી પંજરી જન્માષ્ટમી રેસિપી (Farali Sahi Panjari Janmashtami Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR #SJR Sneha Patel -
-
-
કીટુ નાં પેંડા (Kitu Peda Recipe In Gujarati)
#SFR#SJR ઘર નાં તાજા બનાવેલા ઘી માંથી નીકળેલાં કિટું માંથી પેંડા બનાવી શકાય છે. Varsha Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBમારો દીકરો દૂધની વાનગી નહોતો ખાતો એના માટે સ્પેશલી શીખી આ થાબડી પેંડાખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
-
-
-
રાજીગરા ના લોટ નો શીરો ફરાળી રેસિપી (Rajgira Flour Sheera Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
ફરાળી પોટેટો ખમણ ઈન્સ્ટન્ટ રેસિપી (Farali Potato Khaman Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
-
-
-
-
મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Cookpadindia કાન્હા જી ના પ્રસાદ માટે કાન્હા જી ની પસંદ ની મટકી જેવા પેંડા બનાવ્યા છે જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
બટાકા ની સુકી ભાજી ઈન્સ્ટન્ટ રેસિપી (Bataka Suki Bhaji Instant Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે. Jigna Vaghela -
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16444518
ટિપ્પણીઓ (10)