પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)

Shital Shah @cook_26094141
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાકભાજીને એક બાઉલમાં ભેગા કરો પછી તેમાં મીઠું મરી પાઉડર ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી મિક્સ કરો છેલ્લા તેમાં મોઝરાયેલા ચીઝ નાખી અને સ્ટફિંગ તૈયાર કરો.
હવે ગાર્લિક બટર બનાવવા માટે બે ચમચી બટરને ઓગાળી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને કોથમીર ઉમેરી તેને બરાબર મિક્સ કરી દો. - 2
હવે બર્ગરનું બન લઈ તેમાં આડા અને ઉભા ત્રણ ત્રણ કાપા કરી દો. પછી કાપા વાળી જગ્યામાં વચ્ચે ગાર્લિક વાળું બટાર લગાવી દો અને વચ્ચે વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી દો સ્ટફિંગ ભર્યા પછી ઉપરથી થોડુંક મોઝરેલા ચીઝ પાથરી દો અને ઉપરથી ગાર્લિક બટર લગાવી દો.અને તેને એક પેનમાં ગરમ થવા માટે મૂકો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને ગરમ કરો અને ગરમ ગરમ પીસી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16471065







ટિપ્પણીઓ