ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Ishu purohit @ishu1108
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચણા ના લોટ ને ચારી લો તેમાં દહીં નાખી મિક્સ કરી 5 મિનિટ ફેટી લો.
- 2
હવે નોન સ્ટિક પેન માં તેને ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહો જરૂર પડે તો થોડું પાણી નાખી શકો.
- 3
એકદમ ઘાટું થાય જય પછી થાળી ને ઉલટી કરી તેમાં તેલ લગાવી તેના પર પથારી દો. પછી 5-7 મિનિટ રેવા દહીં કાપા કરી ગોળ રાઉન્ડ માં વાળી લો.
- 4
હવે વઘારીયા માં તેલ મૂકી તેમાં લીમડો, રાઈ, તલ નાખી વઘાર ખાંડવી પાર રેડી દો. ઉપર થી ટોપરા નું છીણ અને ધાણાભાજી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ખાંડવીમારાં મિસ્ટર ને બહુ જ ભાવે એટલે હુ બનાવી લાવ કોઇ guest aaviya Hoy ફરસાણ માં મારા મિસ્ટર ખાંડવી જ કે તો મે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
-
-
-
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ડિશ નુ પરફેક્ટ ફરસાણ એટલે ખાંડવી.ખુબ સરળતાથી અને ઝડપભેર બને છે ખાંડવિ. alpa bhatt -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
-
-
-
-
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend#Post 2ગુજરાતી લોકો ની બહુજ ભાવતી વાનગી છે. જે મેં પણ બનાવી છે. તમે પણ જરૂર થી બનાવજો અને કેવી બની છે જોઈ ને કહેજો. Sweetu Gudhka -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16470991
ટિપ્પણીઓ