તાંદળજાની ભાજી

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#RB16
#Cookpad Gujarati

તાંદળજાની ભાજી

1 કમેન્ટ કરેલ છે

#RB16
#Cookpad Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનીટ
4 servings
  1. 250ગ્રામ તાંદળજા ની ભાજી
  2. 2નંગ ડુંગળી
  3. 2નંગ ટામેટા
  4. 1ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. 2ટેબલ સ્પૂન તેલ
  6. 1ચમચી રાઈ
  7. 1/2ચમચી હળદર
  8. 1ચમચી જીરુ
  9. સ્વાદ મુજબ મીંઠુ
  10. 3ચમચી મરચું
  11. 3ચમચી ઘાણાજીરુ પાઉડર
  12. 1ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ભાજી ના પાન સારી રીતે ઘોઇ લો પછી
    એક કળાઇ મા તેલ ગરમ કરી વઘાર કરો

  2. 2

    આદુ લસણ ની પેસ્ટ એડ કરો પછી ડુંગળી સાતળો પછી ભાજી પણ સાંતળો. પછી હળદર મીઠું નાખી ચડવા દો

  3. 3

    પછી ટામેટા પણ એડ કરી લો.બધા મસાલા નાખી
    5 મિનિટ બાદ સર્વ કરો. તૈયાર છે તાંદળજા ની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes