ચીઝી વેજીટેબલ (Cheesy Vegetable Recipe In Gujarati)

Shilpa Chheda @cook_3694
ચીઝી વેજીટેબલ (Cheesy Vegetable Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક અને સિમલામીર્ચ લો અને તેને બરાબર પાણી થી સાફ કરી બોઈલ કરી લેવી અને ગાજર, બેબીકોર્ન, વટાણા પણ બોઈલ કરવા ત્યારબાદ એક કઢાઈ મા બટર મૂકી મેંદો એડ કરી સેકવો અને પાલક એડ કરવી.
- 2
ત્યારબાદ દૂધ એડ કરવું સ્લરી તૈયાર કરવી ત્યારબાદ તેમાં સ્વાદનુસાર મીઠું, બોઈલ વેજિટેબલ,ઓરેગાનો એડ કરવા અને કાચ ની ટ્રે મા પાથરવું.
- 3
હવે તેમાં ચીલી ફ્લેક્સ ઓરગાનો એડ કરી ચીઝ એડ કરવું અને ત્યારબાદ ઓવન મા 10 મિનિટ માટે સેટ કરવું. તો તૈયાર છે ચિઝી વેજીટેબલ.
Keywords
Similar Recipes
More Recipes
- ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Radish Salad Recipe In Gujarati)
- ચટપટા મસાલા મમરા (Chatpata Masala Mamara Recipe In Gujarati)
- ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
- કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
- અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16524785










ટિપ્પણીઓ