ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી, તેલ, હિંગ અને ગાંઠિયાનો સોડા નાખી સફેદ થાય ત્યાં સુધી બ્લેન્ડર ફેરવો. ત્યારબાદ આ પાણીથી ગાંઠિયાનો લોટ બાંધવો.
- 2
હવે એક કથરોટમાં બેસનના ચારણીથી ચાળી લો. પછી તેમાં મીઠું, મરી, અજમો નાખી મિક્સ કરી લો. પછી ફીણેલુ તેલવાળું પાણી નાખી લોટ બાંધો અને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 3
હવે ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ફુલ ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી ચંપાકલી ગાંઠિયા ના ઝારાથી ગાંઠીયા પાડો. ત્યારબાદ તરત જ ગેસની આંચ મીડીયમ કરી દો. ગાંઠીયા બ્રાઉન કલરના થાય પછી ઝારાની મદદથી કાઢી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચંપાકલી ગાંઠિયા.
Keywords
Similar Recipes
More Recipes
- ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
- તવા આઈસ્ક્રીમ રોલ (Tawa Icecream Roll Recipe In Gujarati)
- બ્રોકોલી અને ઝુકીની સુપ (Broccolli Zucchini Soup Recipe In Gujarati)
- ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
- ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16609326







ટિપ્પણીઓ (2)