શક્કરિયા ના ફરાળી પરોઠા (Shakkariya Farali Paratha Recipe In Gujarati)

શક્કરિયા ના ફરાળી પરોઠા (Shakkariya Farali Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા ને બાફી લેવા ડીશ માં લઈ ઠંડા પડવા દેવા ઠંડા પડી જાય એટલે તેની છાલ કાઢી લેવી
- 2
હવે તેને છીણી લેવા છીણવાથી તેના રેસા નીકળી જાય છે અને સ્મૂધ માવો મળે છે આ માંવા માં આદુ-મરચાની પેસ્ટ ઉમેરવી હવે તેમાં કોથમીર ઉમેરી મરી પાઉડર ઉમેરો મીઠું ઉમેરવું હવે તેમાં તેલ ઉમેરવું અને તેમાં ફરાળી લોટ ઉમેરવો
- 3
શક્કરીયાના માવામાં લોટ બંધાઈ જશે અંદર પાણી ઉમેરવું નહીં લોટ બંધાઈ જાય એટલે તેલ ઉમેરી તેને બરાબર મસળી લેવો લોટ મસળી લીધા બાદ તેમાંથી લુવા કરી લેવા લોટને રહેવા દેવો નહીં ને તરત જ લુવા કરી પરોઠા વણી લેવા
- 4
આ લોટ એકદમ સોફ્ટ હોય છે એટલે કોરો લોટ લઈ ધીરે ધીરે તેને ગોળઆકાર માં (ત્રિકોણ) વણી લેવા ગેસ પર તવી મૂકી લો ફ્લેમ પર પરોઠા થોડા બ્રાઉન કલરના થાય તેવા શેકી લેવા આ પરોઠા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે શક્કરિયા ના પરોઠા સર્વ કરવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
-
શક્કરિયાની પૂરણપોળી ફરાળી (Shakkariya Puran Poli Farali Recipe In Gujarati)
#હોળી સ્પેશ્યલ Shilpa Kikani 1 -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
-
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)
આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે Aruna rathod# Ga 4 #week 17 -
-
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
-
ફરાળી બટાકા ની પેટીસ (Farali Bataka Pattice Recipe In Gujarati)
#ff2#Fride Ferrari recipe Jayshree G Doshi -
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
-
ફરાળી ફુદીના આલુ પરોઠા
#ઇબુક#Day7⚘ફુદીના આલુ પરોઠા જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફુદીના આલુ પરોઠા બનાવો.⚘ Dhara Kiran Joshi -
-
-
ફરાળી ચીઝ હાંડવો (Farali Cheese Handvo Recipe In Gujarati)
મારો 2 year નો દીકરો akadashi પ્રેમથી કરે છે તો અના માટે આજની special dish ♥ Lipi Bhavsar -
-
-
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
@Disha_11 inspired me for this recipe#રામનવમી સ્પેશિયલ#ફરાળી થાળી Dr. Pushpa Dixit
More Recipes
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
- બાજરા ના મસાલા ઢેબરાં (Bajra Masala Dhebra Recipe In Gujarati)
- મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
- બ્રોકોલી અને ઝુકીની સુપ (Broccolli Zucchini Soup Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)