ઘઉંના લોટ ના મંચુરિયન (Wheat Flour Manchurian Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad @1502aaratikakkad
આ રેસિપી મેં ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બહાર જેવા જ લાગે છે આજના યુગ પ્રમાણે બાળકોને ખૂબ જ પ્રિય છે. અને હેલ્ધી પણ છે #XS
ઘઉંના લોટ ના મંચુરિયન (Wheat Flour Manchurian Recipe In Gujarati)
આ રેસિપી મેં ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બહાર જેવા જ લાગે છે આજના યુગ પ્રમાણે બાળકોને ખૂબ જ પ્રિય છે. અને હેલ્ધી પણ છે #XS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીને ઝીણી ખમણેલી છે ઝીણી સમારેલી ડુંગળી આદુ-મરચાની પેસ્ટ 1 ચમચીમીઠું મરી પાઉડર અને ગરમ મસાલો ઉમેરવો
- 2
ત્યારબાદ થોડું પાણી ઉમેરી મિક્સ કરી આ રીતે બોલ બનાવવા અને પછી તળવા
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ સમારેલું લસણ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા મરચા ઉમેરી સોતડવા ત્યારબાદ બધા ચાઈનીઝ ઉમેરો આદુ મરચાં લસણની પેસ્ટ સ્વાદ અનુસાર ઉમેરો
- 4
બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તળેલા મંચુરિયન ઉમેરી મિક્સ કરવા
- 5
તૈયાર છે આપણા ઘઉં ના લોટ ના મંચુરિયન
Keywords
Similar Recipes
More Recipes
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
- કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
- એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713556













ટિપ્પણીઓ