બાજરી ઘઉં ની રાબ (Bajri Wheat Flour Raab Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

#VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબાજરી લોટ
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૩ ચમચી ગુંદર
  4. ૧ મોટી ચમચી સુંઠ પાઉડર
  5. ૧ ચમચી ગંઠોળા
  6. ૧ કપ સમારેલો ગોળ
  7. ૧ નાની વાટકી બદામ ની કતરણ
  8. ૧ કપ ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગી્ ભેગી કરી લો હવે ગુંદર ને અધકચરા પીસી લો ત્યારબાદ એક પેન મા ઘી ગરમ કરી તેમાં સોતે કરી લો ગુંદર ને

  2. 2

    હવે તેમાં બંને લોટ મિક્સ કરી લો ૨ મિનીટ હલાવી લો પછી પાણી જરુર મુજબ નાંખી લે પછી હલાવતા રહો રાબ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો ગરમ ગરમ સર્વ કરો

  3. 3
  4. 4

    બાજરી ઘઉં ની રાબ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes