એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાલિક બટર તૈયાર કરો ત્યાર બાદ એક બાઉલ મા લીંબુ ની છાલ ખમણી લો હવે તેમા બધા હર્બસ નાખી બરાબર મીક્ષ કરો હવે નોનસ્ટિક પેન મા બટર લગાવી બ્રેડ ને શેકી લો
- 2
હવે બ્રેડ ઉપર ચીઝ હર્બસ નાખી ઢાંકણ ઢાંકી 2 મિનિટ રેવા દો ત્યાર બાદ ઉપર થી કટ કરેલ આવાકાડો પાથરી ફરી મિક્સ હર્બસ નાખી દો
- 3
તેને સવિઁગ પ્લેટ મા કાઢી લો
- 4
તો તૈયાર છે ન્યુયર સ્પેશિયલ આવાકાડો ગાર્લિક બ્રેડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Tawa Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#SSR#Internationalcookindday#cookpadindia#cookpadgujrati Bhavisha Manvar -
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#XS#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
-
-
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713279
ટિપ્પણીઓ (2)