કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)

soneji banshri
soneji banshri @banshri

કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૨૦૦ ગ્રામ મોળો માવો
  • ૪ ચમચીમેંદો
  • ૨ ચમચીસોજી
  • ૧/૪ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • ૨-૩ ચમચી હુંફાળું દૂધ
  • ઘી અથવા તેલ તળવા માટે
  • ચાસણી માટે:-
  • ૨ વાટકીખાંડ
  • ૩ વાટકીપાણી
  • ૧/૨લીંબુ નો રસ
  • ૪ નંગઇલાયચી પાઉડર
  • ૧/૪ ટી સ્પૂનગુલાબ એસેન્સ
  • પિસ્તા ની કતરણ સજાવટ માટે ‌
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ સાંકળા ઊંડા વાસણમાં ખાંડ, પાણી, લીંબુ નો રસ, ઇલાયચી પાઉડર નાખી ૧/૨ તાર ની ચાસણી બનાવો, ચાસણી તૈયાર થાય પછી ગુલાબ એસેન્સ ઉમેરો.

    માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થાળીમાં માવો છીણી તેમાં મેંદો, સોજી અને બેકીંગ પાઉડર નાખી હુંફાળું દૂધ થોડું થોડું ઉમેરી બરાબર મસળી લોટ બાંધીએ તે રીતે કણક બનાવી લો.

    માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કણક માં થી એક સરખા લુઆ બનાવી નાની સાઈઝ ના ગોળા મસળી મસળી ને વાળી લો.

    માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોયા માં મધ્યમ તાપે ઘી ગરમ કરી લઈ ગુલાબજાંબુ ના ગોળા ને એકદમ ધીમા તાપે આકરા બદામી રંગ ના તળી લો.

    માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તળેલા ગોળા ને તૈયાર ચાસણી માં ઉમેરી દો. ૧/૨ કલાક માં ચાસણી પીને ગુલાબજાંબુ તૈયાર થઈ જશે ‌. પિસ્તા ની કતરણ થી સજાવી સર્વ કરો.

  6. 6

    નોંધ:- ફરાળ માટે મેંદા અને સોજી ની જગ્યા એ તપકિર લેવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

soneji banshri
soneji banshri @banshri
પર January 18, 2023 17:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોયા Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati)
  2. સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
  3. શીંગ અને કાચા કેળાની ખીચડી (Shing Kacha Kela Khichdi Recipe In Gujarati)
  4. ચાઇનીઝ પીઝા (Chinese Pizza Recipe In Gujarati)
  5. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  1. વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
  2. વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
  3. કોબીજ ના ડ્રાય મંચુરિયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
  4. વાલોર નો સંભારો (Valor Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16757577
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close