પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#JWC2
All time favourite...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પાણી પૂરી ની પૂરી
  2. તીખાં પાણી માટે જોઈશે
  3. 2 ગ્લાસપાણી
  4. 30પાન ફુદીનો
  5. 2ચમચા કોથમીર
  6. ટુકડોઆદુ ખમણીને
  7. 1 નંગતીખું મરચું
  8. થોડું સંચળ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2લીંબુ નો રસ
  11. મસાલા માટે
  12. 2 નંગબાફેલા બટાકા
  13. લસણ ચટણી
  14. મીઠું સ્વાદાનુસાર
  15. સાથે જોઈશે
  16. ડુંગળી સમારેલી
  17. કોથમીર સમારેલી
  18. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો પાણી માટે ની પાણી સિવાય ની બધી વસ્તુઓ મિક્સર જારમાં લઈ ક્રશ કરવી જરૂર પડ્યે તેમાં થોડું પાણી નાખી ને ક્રશ કરી બાકી ના પાણી માં આ પાણી ઉમેરી મિક્સ કરો. જરૂર પડ્યે તેમાં મીઠું ઉમેરવું. રેડી છે તીખું પાણી

  2. 2

    બાફેલા બટાકા ને છૂંદી તેમાં લસણ ચટણી અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.સેવ અને ડુંગળી તૈયાર કરી લો

  3. 3

    હવે પાણી પૂરી ની પૂરી માં કાણાં પાડી તેમાં બટાકા નો મસાલો ડુંગળી અને સેવ અને કોથમીર ઉમેરવી...ત્યાર બાદ આ પૂરી સાથે તીખું પાણી સર્વ કરો.અને મસ્ત મસ્ત તીખી પાણી પૂરી ની મજા લો.

  4. 4

    અમે બટાકા ઓછા નાખીએ.એટલે મે બે જ બટાકા લીધા છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes