વાલોર નો સંભારો (Valor Sambharo Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
#વાલોર
#wintervegetable
શિયાળા માં મળતી વાલોર ટેસ્ટ માં બહુ સરસ લાગે છે....
વાલોર નો સંભારો (Valor Sambharo Recipe In Gujarati)
#વાલોર
#wintervegetable
શિયાળા માં મળતી વાલોર ટેસ્ટ માં બહુ સરસ લાગે છે....
રાંધવાની સૂચનાઓ
- 1
વાલોર, મરચાં ધોઇ બારીક સમારી લેવા.
- 2
એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઇ,હિંગ ઉમેરી સમારેલી વાલોર, મરચાં નો વઘાર કરવું
- 3
તેમાં હળદર, મીઠું, મરચું ઉમેરી ધીમા તાપે 5,6 મિનિટ ચડવા દેવું. ચડી જાય એટલે ઉતારી લેવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
વાલોર નું અથાણુ (Valor Athanu Recipe In Gujarati)
#winterspecial#cookpadindia#cookpadgujrati#વાલોર Keshma Raichura -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
વાલોર-ઢોકળી
#લંચ રેસીપીવાલોર એ શિયાળુ શાક છે. સુરતી વાલોર, મીરચી વાલોર, એમ જુદી જુદી વાલોર આવે છે. ઊંધીયા માટે જરૂરી એવી વાલોર નું અલગ શાક પણ સારું લાગે છે. Deepa Rupani -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
બટાકા મરચા નો સંભારો (Bataka Marcha Sambharo Recipe In Gujarati)
સંભારો એ ગુજરાતી થાળી માં બનાવતી સાઈડ ડીશ છે.જેનાથી જમવાનો સ્વાદ બેવડાઈ જાય છે. Varsha Dave -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
-
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)
#સાઈડઆ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
ભરેલા ગુંદા નો સંભારો(Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#EB#Week2ગુંદા માંથી તો આપણે શાક બનાવીયે અથવા તો તેનું ખાટું અથાણું પણ બનાવીયે છે. પણ આ રીતે સંભારો પણ તમે કોઈ વખત બનાવી શકો છો અને તે ટેસ્ટ માં પણ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે.આ શાક રસ રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કોબી નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#MBR9આ જલ્દી બની જાય તેવું શાક છે. અને ખૂબ જ ટેસ્ટ માં બેસ્ટ છે. Kirtana Pathak -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
વાલોર રીંગણ નું શિયાળું શાક (Valor Ringan Winter Shak Recipe In Gujarati)
#MBR3સાસુમા ની રીત થી બનાવેલું એક્દમ સિમ્પલ અને જલ્દી થી બની જાય એવું શાક.આ શાક માં સુરતી રીંગણ જ ઉપયોગમાં લેવા માં આવે છે અને એની છાલ નથી કાઢવા માં નથી આવતી જેથી એનો કલર બહુજ સુંદર લાગે છે.Cooksnap@Rekha Vora Bina Samir Telivala -
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ગાજર નો સંભારો(Carrot Sambharo recipe in Gujarati)
ગાજર એ શિયાળા નું ટોનિક છે ગાજર માંથી ઘણી હેલ્ધી રેસીપી બનાવી શકાય છે. ગાજર પચવા માં હલકા હોય છે. Daxita Shah -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.#GA4#Week14 Vibha Mahendra Champaneri -
વાલોર અને બટેટાનું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16757686
ટિપ્પણીઓ