ચીઝી આલુ પુડલા (Cheesy Aloo Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ખમણી લેવા તેમાં આરા લોટ ઉમેરવો પછી તેમાં કોથમીર મરચા ઉમેરવા
- 2
પછી તેમાં મીઠું ને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરવું ને નોનસ્ટિક લોઢી માં તેને હાથે થી પાથરી ને પુડલા નો સેપ કરવો
- 3
ઘી લગાવવું બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકવું પછી ચીઝ ખમણેલું ઉમેરવુ ને ટેસ્ટ મુજબ ચીલી ફ્લેક્સ ઉમેરવુ ને 2મિનિટ રાખી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814358













ટિપ્પણીઓ (2)