સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)

#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
આ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું.
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
આ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલા સાબુદાણા ને બટાકા નો માવો મીકસ કરો. સિંધવ, સાકર, લીંબુ નો રસ, મરી પાઉડર, કોથમીર, આદુ મરચા ની પેસ્ટ, શીંગદાણા નો ભુક્કો, મીક્સ કરી લો.
- 2
તે મિશ્રણ નાં ગોળ ગોળ ચપટા વડા તળી લો.
- 3
હવે ઠરી જાય પછી, ઠંડુ મસાલા દહીં નાખવું, ઊપરથી શેકેલો જીરૂ પાઉડર, ખજૂર આંબલી ની ચટણી, લીલી કોથમીર ની ચટણી નાખવી. દાડમ ના દાણા, ને કોથમીર થી સજાવી સર્વ કરો.
- 4
આવો સાથે મળીને કંઈક અલગ જ સ્વાદ માણીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#સાબુદાણા_વડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆજે શ્રાવણ માસ નાં બીજા સોમવાર નાં સૌને🕉 નમ: શિવાય 🙏 અને પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી નાં મંગલ દિવસ ની ખૂબ ખૂબ વધામણી સાથે સૌને🙏જય શ્રી કૃષ્ણ 🙏 Manisha Sampat -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#દહીંવડા #વડા #કાળીચૌદશ #અડદદાળઅમારા ઘરે પરંપરા અનુસાર કાળીચૌદશ ની રાત્રે વડા કે ભજીયા બનાવાય છે. કાળી ચૌદશ ની રાત્રે ઘર માં થી કકળાટ કાઢવી . કકળાટ કાઢવા જાતી વખતે મૌન રાખવું.. પણ... મનમાં બોલવાનું ચાલુ જ રાખવું કે કકળાટ જાય ને લક્ષ્મી આવે. ત્રણ રસ્તા જ્યાં મળે ત્યાં પાંચ ભજીયા કે વડા , સાથે કોઈ પણ એક મીઠાઈ રાખી, ફરતે પાણીનું કુંડાળું કરી, પાછળ જોયા વગર , ઘરે આવી હાથ પગ ધોઈ ને મૌન તોડવું.એટલે હું ઘરે દહીંવડા જ બનાવું. બધાં ને ખૂબ જ ભાવે છે. Manisha Sampat -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#KSJ#Week 3 vનવરાત્રિ સ્પેશીયલ સાબુદાણા વડાઆ વડા ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. બહારથી કડક અને અંદર થી પોચા બને છે. એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ.PRIYANKA DHALANI
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
સાબુદાણા કટલેસ (Sabudana Cutlet Recipe In Gujarati)
#shivસાબુદાણા વડા ઘણીવાર બનાવું. આજે મેં સાબુદાણા કટલેસ ટ્રાય કરી.ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
કચ્છી દાબેલી - ડબલ રોટી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Week1 #CB1 #દાબેલી #ડબલરોટી#કચ્છી_દાબેલી #કચ્છી_ડબલરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveકચ્છ ગુજરાત ની આ સ્પેશિયલ રેસીપી છે. દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. કચ્છ માં ડબલરોટી નાં નામે પણ ઓળખાય છે . Manisha Sampat -
સાબુદાણા ના વડા (Sabudana wada Recipe In Gujarati)
#goldenapron3#week5#puzzle#lemonઉપવાસ મા બધાને ભાવતા આ વડા નાના મોટા બધાને ભાવતાજ હોય. તો ચાલો આપડે આજે સાબુદાણા નાં વડા બનાવીએ. Bhavana Ramparia -
રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ (Roasted Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub#KK રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ / વડા) Sneha Patel -
સાબુદાણા વડા પોપ્સ (Sabudana Vada Pops Recipe In Gujarati)
#DFTઆજે અગિયારસમાં ડિનરમાં ફરાળી વાનગીની ફરમાઈશ પણ તળેલું ન ખાવું હોય તો બધાના ફેવરીટ સાબુદાણા વડા કેમ બને??તો અહી છે બહુ જ ઓછા તેલમાં સાબુદાણા વડા.. એ પણ અપ્પે પેનમાં.. એ જ ટેસ્ટ પણ હેલ્ધી વર્જન ટ્રાય કર્યું છે. આપ સૌ પણ જરુર થી બનાવજો. Dr. Pushpa Dixit -
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા (Sabudana vada /sago vada recipe in Gujarti)
#EB#week15#ff1#post3#cookpadindia#cookpad_gujસાબુદાણા વડા અને સાબુદાણા ખીચડી એ પ્રચલિત ફરાળી વ્યંજન છે જે મહારાષ્ટ્ર નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ પણ છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળેલા હોયછે પરંતુ સ્વાસ્થ્ય માટે ની જાગૃતતા ને લીધે આપણે તળેલા વ્યંજન ખાતા રોકે છે. આજે મેં સાબુદાણા વડા ને ,તળ્યાવિના, પનીયરામ પાનમાં બનાવ્યા છે . જેથી આપણે વિના સંકોચે તેનો આનંદ ઉઠાવી શકીએ. Deepa Rupani -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
કચ્છી દાબેલી મસાલા કોન (Kuchhi Dabeli Masala Cone Recipe In Gujarati)
#કચ્છીદાબેલીમસાલાકોન #કચ્છ_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડ#SF #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveસ્ટ્રીટ ફૂડ - દાબેલી કચ્છ - ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . જે ગોળ પાઉં માં મળે છે . જે ડબલ રોટી નાં નામે ઓળખાય છે .હવે તો ત્યાં પાઉં ની બદલે કોન માં દાબેલી મસાલો ભરી ને પણ ખવાય છે . Manisha Sampat -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas
More Recipes
ટિપ્પણીઓ (8)