મેથી ની લોટ વાળી ભાજી (Methi Lot Vali Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી ને ઝીણી સમારી ધોઈ લેવી. લસણની નાની કટકી કરી લેવી અને ટામેટું અને મરચું ઝીણું સમારી લેવું. પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું મૂકી ગરમ થાય એટલે લસણની કટકી ઉમેરી ટામેટું, મરચું એ બધું મૂકીને વઘાર કરી લેવો. ત્યારબાદ તેમાં મેથી ઉમેરી દેવી. બે મિનિટ સુધી આ બધું તેલમાં સાંતળી લેવું.
- 2
ત્યારબાદ 1/2 ગ્લાસ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દેવું. સાથે તેમાં બધો મસાલો પણ કરી લેવો. પછી તેમાં ધીરે ધીરે ચણાનો લોટ ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું.
- 3
પછી બે મિનિટ ગેસ પર રહેવા દેવાનું અને ઉતારી લેવું. હવે તૈયાર છે મેથી ની લોટ વાળી ભાજી તેને ગરમાગરમ સર્વ કરવું.
- 4
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823056














ટિપ્પણીઓ (6)