તવા ઢોકળાં (Tava Dhokla Recipe In Gujarati)

#DRC
તવા ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે અને ઢોકળા ને વઘારવાની જરૂર પડતી નથી અને પતલા કે જાડા બંને બનાવી શકાય છે
તવા ઢોકળાં (Tava Dhokla Recipe In Gujarati)
#DRC
તવા ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે અને ઢોકળા ને વઘારવાની જરૂર પડતી નથી અને પતલા કે જાડા બંને બનાવી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નુ ખીરુ બનાવવા માટે ચોખા ચણાની દાળ અને અડદની દાળ મિક્સ કરો તેને કરકરું દળાવી લો હવે તેમાં ખાટી છાશ મિક્સ કરો અને ગરમ પાણી મિક્સ કરો અને આથો નાખી દો
- 2
- 3
હવે તેમાં દૂધી અને મકાઈના દાણા ઉમેરો તેમાં મીઠું આદુ-મરચા અને તેલ ખાવાનો સોડા અને ગરમ પાણી મિક્સ કરીને ઉમેરો
- 4
હવે એક નોનસ્ટિક લોઢી માં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ અને તલ તથા મીઠો લીમડો નાખીને વઘાર કરો હવે તેમાં ઢોકળાનું ખીરું આપણને જરૂર હોય એ પ્રમાણે પાથરો જાડું પડ બનાવવું હોય તો વધારે પાથરવું
- 5
હવે તેને ધીમા ગેસ પર ઉપર ઢાંકણ ઢાંકીને થવા દો દસેક મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે અને ગરમાગરમ સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (5)