ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલીના ખીરામાં મીઠું નાખી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ ઈડલી બનાવવાના સ્ટેન્ડમાં પાણી ગરમ મૂકી કાઢો મૂકી દો અને મોલ્ડમાં તેલ લગાવી ખીરું નાખી ઢાંકીને 8:00 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લો
- 3
અને નીચે ઉતારી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો અને ચપ્પુની મદદથી ઈડલીના અનમોલ્ડ કરી લો
- 4
ત્યારબાદ ચટણી બનાવવા માટે મિક્સરમાં બારીક સમારેલું નાળિયેર લીલા મરચા દાળિયા ની દાળ ખાંડ મીઠું નાખી એ કાંટો ફેરવી લો ત્યારબાદ થોડું પાણી ઉમેરી ચટણીને સ્મુથ વાટી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી ઈડલી ચટણી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
પૌવા ની ઈડલી (Pauva Idli Recipe In Gujarati)
#RC2White recipeSaturdayઆ ઈડલી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
-
પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)
આપણા બધાના ઇડલી સંભાર ફેવરિટ હશે અને ઇડલીનું નામ સાંભળતાથી મોઢામાં પાણી આવી જતુ હશે.અડદની દાળ અને ચોખાની બનેલી ઇડલી લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઇડલી ખાવાથી સારા માત્રામાં ન્યૂટ્રિશન મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્વાદિષ્ટ ઇડલી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.મોટા ભાગે આપણે ઈડલી દાળ-ચોખા પલાળી રાખી અને પછી પીસી ને બનાવી અથવા તો બજાર માથી તૈયાર લોટ લાવી પલાળી ને બનાવતા હોય છે.પણ અહીં આપણે તેનુ પ્રીમિક્સ કઈ રીતે બનાવતાં જોઈએ. જે બનાવી લો તો આપણુ ઈડલી બનાવવા નુ કામ 1/2 થઈ જાય છે. આ લોટ મા પૌંઆ નાખ્યા હોવાથી ઈડલી એકદમ સોફ્ટ અને વ્હાઈટ બને છે. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)
#childhoodખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️ Falguni Shah -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Puzzel word is #Chutney આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. અને દરેક પ્રાંતની અલગ અલગ વેરાઇટી સાથે અલગ અલગ જાતની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તીખી, મીઠી, ખાટી,.. તેમ આ ચટણીનો ઉપયોગ પણ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ.... પણ જ્યારે આપણી પાસે કોથમીર અવેલેબલ ન હોય ત્યારે આ દાળિયાની ચટણી પણ ખુબ સરસ લાગે છે.. અને દાળિયા માં અનેક જાતના પોષક તત્વો છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829051
ટિપ્પણીઓ (2)