કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી મુખ્ય ફોટો

મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં

kosha Vasavada
kosha Vasavada @kosha1983

#pooja
#DRC

#pooja
#DRC

વધુ વાંચો

મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં

kosha Vasavada
kosha Vasavada @kosha1983

#pooja
#DRC

#pooja
#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૧ વાટકીઅડદની દાળ
  • ૧ વાટકીચણા ની દાળ
  • ૧ વાટકીમગની મોગર દાળ
  • ૧ વાટકીબીટ ની પેસ્ટ
  • ૧ વાટકીપાલક ની પેસ્ટ
  • ૨ ચમચીમીઠું
  • ૧ ચમચીહળદર
  • આદુ મરચાં પેસ્ટ
  • ર ચમચી દહીં
  • તેલ ગ્રિસ માટે
  • ચપટીસોડા
  • ૧લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય દાળ ને અલગ અલગ પલાળી દો.

    મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાંચથી છ કલાક પલાળ્યા પછી મિક્સરમાં દહીં ઉમેરીને વાટી લો.

  3. 3

    ત્રણે વાટેલી દાળને મિક્સ કરી પાંચ થી છ કલાક રહેવા દો.

  4. 4

    પાલક અને બીટ ને મિક્સરમાં પીસી લેવું.આદુ મરચાની પેસ્ટ પણ કરી લેવી.

  5. 5

    વાટેલી દાળ માં મીઠું આદુ મરચાની પેસ્ટ તેમજ ચપટી સોડા ઉમેરવી.

    મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વાટેલી દાળને અલગ અલગ ત્રણ બાઉલમાં વહેચવી.

  7. 7

    એક બાઉલમાં પાલકની પેસ્ટ નું મિશ્રણ બીજામાં બીટ ની પેસ્ટ નું મિશ્રણ તેમજ ત્રીજામાં હળદર ઉમેરવી. અહીં લીંબુનો રસ પણ ઉમેરી શકાય.

    મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગ્રીસ કરેલા પાત્ર મા પાલક નું મિશ્રણ પાથરવું. ઢોકળિયા માં થવા દેવું.

  9. 9

    તે થોડું બફાય એટલે હળદર વાળું મિશ્રણ પાથરવું થોડીવાર રહીને બીટ નું મિશ્રણ પણ પાથરી દેવું.

  10. 10

    15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જશે એટલે સર્વ કરવું.

    મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી સ્ટેપ10ફોટો
    મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી સ્ટેપ10ફોટો
    મિક્ષ દાળ ના ત્રિરંગી ઢોકળાં રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર March 03, 2023 05:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ દાલ ત્રિરંગી ઢોકળાં

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  2. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  3. ટામેટા સાબુદાણાની ચકરી (સુકવણી)
  4. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  5. લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
  1. ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
  2. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  3. હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
  4. મગ બટાકા નું શાક (Moong Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832863
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close