રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેય દાળ ને અલગ અલગ પલાળી દો.
- 2
પાંચથી છ કલાક પલાળ્યા પછી મિક્સરમાં દહીં ઉમેરીને વાટી લો.
- 3
ત્રણે વાટેલી દાળને મિક્સ કરી પાંચ થી છ કલાક રહેવા દો.
- 4
પાલક અને બીટ ને મિક્સરમાં પીસી લેવું.આદુ મરચાની પેસ્ટ પણ કરી લેવી.
- 5
વાટેલી દાળ માં મીઠું આદુ મરચાની પેસ્ટ તેમજ ચપટી સોડા ઉમેરવી.
- 6
વાટેલી દાળને અલગ અલગ ત્રણ બાઉલમાં વહેચવી.
- 7
એક બાઉલમાં પાલકની પેસ્ટ નું મિશ્રણ બીજામાં બીટ ની પેસ્ટ નું મિશ્રણ તેમજ ત્રીજામાં હળદર ઉમેરવી. અહીં લીંબુનો રસ પણ ઉમેરી શકાય.
- 8
ગ્રીસ કરેલા પાત્ર મા પાલક નું મિશ્રણ પાથરવું. ઢોકળિયા માં થવા દેવું.
- 9
તે થોડું બફાય એટલે હળદર વાળું મિશ્રણ પાથરવું થોડીવાર રહીને બીટ નું મિશ્રણ પણ પાથરી દેવું.
- 10
15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જશે એટલે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
મિક્સ દાળ લાઈવ ઢોકળા ઈન્સ્ટન્ટ રેસિપી (Mix Dal Live Dhokla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
-
મિક્સ દાળ ચોખા ના ઢોકળા(mix daal chokha na dhokala recipe in Gujarati)
બધી દાળ મા પ્રોટીન હોય આજકાલ વધારે બહાર બહારના ઢોકળા ભાવે આપણે ઘરે બનાવી દઈએ તો બધાને બહાર જવાની જરૂર ના પડે લાઇવ ઢોકળા ખાવા કરતા ઘરમાં બનાવવાની ટ્રાય કરી અને પહેલીવાર બનાવ્યા પરફેક્ટ માપ સાથે બહુ સ્વાદિષ્ટ બન્યા#પોસ્ટ૨૬#વિકમીલ૨#સ્પાઈસી#માઇઇબુક#cookpadindia#new Khushboo Vora -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
મગની દાળ ના પુડલા
મગની દાળ નાના મોટા બધા ને માટે ઉપયોગી છે. બાળકો દાળ નથી ખાતા તો આવી રીતે બનાવીને ખવડાવી એ તો ખાઈ જાય છે. દાળ માંથી મળી પ્રોટીન મળી રહે છે.#ટ્રેડિંગ RITA -
દાળ ચોખા ના ઢોકળા (Dal Chokha Dhokla Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કે ડીનર મા હલકા, ફુલકા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#MVF ચોમાસું બરાબર જામ્યુ છે, આવી મોસમમાં કંઇક ગરમાગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય .આજે મેં મિક્ષ દાળ વડાં બનાવ્યાં ખૂબ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિકસ દાળ ભજીયા
#માસ્ટરક્લાસઅઠવાડિયુ ૨ પોસ્ટ ૨મે માસ્ટરક્લાસ માટે બનાવીયા મિક્સ દાળ ના ભજીયા ખૂબ સરસ થયા આશા રાખું છું તમને પણ ગમશે 🙂 H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832863
ટિપ્પણીઓ