મગ બટાકા નું શાક (Moong Bataka Shak Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
મગ બટાકા નું શાક (Moong Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને દિવસે પલાળી આખી રાત બાંધી દેવા કપડાં માં અને સવારે ગેસ ચાલુ કરી તપેલી માં તેલ મૂકી હીંગ નાખી વઘારવાના તેમાં હળદર, મરચુ, ધાણા જીરું, આદુ ફુદીનો ક્રશ કરેલા નાખી ને મિક્સ કરવુ,
- 2
તેમાં સમારેલા બટાકા અને પાણી નાખી ઢાંકણ ઢાંકી દેવું. આ રીતે કરવુ.
- 3
બસ પછી ગેસ બંધ કરી દેવો. તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મુઠિયા નું બેસન નું શાક (Methi Muthia Besan Shak Recipe In Gujarati)
#DRC#cookpad#Win Kirtana Pathak -
-
-
-
-
-
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
પાલક બટાકા નુ શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
બધાને ભાવે, સાદી રીતે અને ઝડપી બની જાય તેવું...બટાકા નું શાક.... Rashmi Pomal -
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833373
ટિપ્પણીઓ (3)