રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધાણીને એક મોટા વાસણમાં ગેસની સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ સુધી શેકી લેવી. હવે એક મોટા વાસણમાં તેલ ગરમ કરો. મરચા ના ટુકડા તથા લીમડી નાખો.
- 2
મરચા તથા લીમડી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચા પાવડર, હળદર, હિંગ નાખો. બધું જ મિક્સ કરી અને તેના ધણી વઘારો. આવશ્યકતા અનુસાર મીઠું નાખવું અને ગેસની સ્લો ફ્લેમ પર તેને હલાવો. હવે ગરમ મસાલો ખાંડ નાખી અને મિક્સ કરો. ત્રણથી ચાર મિનિટ સુધી સ્લો ફ્લેમ પર શેક્યા બાદ ગેસ ઓફ કરી દેવો ઠંડી પડે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835700










ટિપ્પણીઓ (2)