રાગી અને ઘઉં નો લોટ નો કેક
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ રાગી નો લોટ કોકો પાવડર બુરું ખાંડ અને બેકિંગ પાવડર નાખી મિક્સ કરો
- 2
દુધ નાં મિશ્રણ માં લોટ નુ મિશ્રણ નાખીને મિક્સ કરી લો
- 3
બીજા બાઉલમાં દુધ દહી તેલ અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો
- 4
ઓપન બેસ તપેલી માં નાખી પ્રીહીટ ઓવન માં ૧૬૦ ડીગ્રી માં ૩૫-૪૦ મિનીટ સુધી પકાવો
- 5
ઠંડું પડે એટલે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16941714














ટિપ્પણીઓ (2)