કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવારના રોટલા અને મરચા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવારના રોટલા અને મરચા રેસીપી મુખ્ય ફોટો

જુવારના રોટલા અને મરચા

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#ML
જુવાર એ એક મિલેટ્સ અનાજ છે જે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડી છે જે ફાઇબર પ્રોટીન વગેરે અનેક તત્વો પુરા પાડી શરીરને મજબૂત રાખે છે

#ML
જુવાર એ એક મિલેટ્સ અનાજ છે જે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડી છે જે ફાઇબર પ્રોટીન વગેરે અનેક તત્વો પુરા પાડી શરીરને મજબૂત રાખે છે

વધુ વાંચો

જુવારના રોટલા અને મરચા

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#ML
જુવાર એ એક મિલેટ્સ અનાજ છે જે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડી છે જે ફાઇબર પ્રોટીન વગેરે અનેક તત્વો પુરા પાડી શરીરને મજબૂત રાખે છે

#ML
જુવાર એ એક મિલેટ્સ અનાજ છે જે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડી છે જે ફાઇબર પ્રોટીન વગેરે અનેક તત્વો પુરા પાડી શરીરને મજબૂત રાખે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 200 ગ્રામજુવારનો લોટ
  2. પ્રમાણસર મીઠું
  3. જરૂર મુજબ નવાયુ ગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલા જુવાર ના લોટ ની ચાળી લેવો તેમાં પસંદગી પ્રમાણે મીઠું એડ કરવું અને હુંફાળા ગરમ પાણી થી મીડીયમ લોટ બાંધવો. ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપવો.

    જુવારના રોટલા અને મરચા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના મોટા બે લુવા કરી અને ગેસ ઉપર માટીની તાવડી મૂકીને તાવડી ગરમ થાય એટલે રોટલાને આટલા ઉપર ટીપીને રાઉન્ડ બનાવી અને ગેસ ઉપર તાવડીમાં મૂકવો

    જુવારના રોટલા અને મરચા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રોટલો એક બાજુ ચડી જાય એટલે તાવીથા થી સંભાળીને બીજી સાઈડ ફેરવી લેવું અને બીજી સાઈડ ચડી જાય એટલે ગેસ ઉપર ભાઠામાં શેકી લેવો ફૂલી જાય એટલે કાઢી લેવું.

    જુવારના રોટલા અને મરચા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ જુવારનો રોટલો ઘી લગાવીને મરચા અને છાશ સાથે ખાવાથી બહુ સરસ લાગે છે.

    જુવારના રોટલા અને મરચા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર May 23, 2023 19:01
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
May 24, 2023 09:48
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જુવાર ની વેજીટેબલ ખીચડી
  2. જ્વારીચે આંબીલ
  3. રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા
  4. રાજગરા,બટેટા નાં થેપલા
  5. લેફ્ટ ઓવર ખીચડી ના થેપલા
  1. લેફ્ટ ઓવર ખીચડી ના થેપલા
  2. રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા
  3. જુવાર ની વેજીટેબલ ખીચડી
  4. જુવાર અને રાગીની રોટલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16942269
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close