રાગી ઘઉં ની રોટલી

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#ML

રાગી ઘઉં ની રોટલી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#ML

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનો બાઉલ - ઘઉં નો લોટ
  2. 1/2નાનો બાઉલ - રાગી નો લોટ
  3. સ્વાદ પ્રમાણે- મીઠું
  4. જરૂર મુજબ - પાણી
  5. અટામણ માટે ચોખા નો લોટ
  6. સર્વ કરવા :
  7. કેરી નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને લોટ ભેગા કરી ને મીઠું નાખી પાણી ની મદદ થી કણક બાંધી ને 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવી.

  2. 2

    10 મિનિટ પછી થોડું તેલ લઈ કણક ને મસળી ને લુવા કરી લેવા. ચોખા ના લોટ નું અટામણ લઈ રોટલી વણી લેવી.

  3. 3

    લોઢી ગરમ કરી રોટલી ને બંને બાજુ ફેરવી ફુલાવી લેવી. ગરમ ગરમ રોટલી કેરી ના રસ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes