રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચના નો લોટ,રવા નો લોટ,મીઠું,મરચું,હળદળ, ધાણા જીરું,લીંબુ, ખાંડ મિક્ષ કરો.વાટ મીડીયમ રાખો.હવે આ વાટ ને પાન ઉપર લગાવી લો.પછી ગોળ રોલ વાળી ને બાફી લો.બફાઇ ગયા બાદ ટુકડા કરી લો.એક પેન માં તેલ ગરમ કરો.તેમાં રાઈ,હિંગ,તલ, લીમડો,ગોળ આંબલી નું પાની, સ્વાદ અનુસાર મરચું, નાખી હલાવો પછી અડવી ના બાફેલા પાન નાખી એક સરખું હલાવી લો. ગરમ ગરમ કોથમીર નાખીને સર્વ કરો.તૈયાર છે લાજવાબ રસવાળા અળવી ના પાન.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
#DRCઢોકળા ઘણાં પ્રકારના બને છે..આજે મે કઈક નવી રીતે ઢોકળા બનવ્યા છે..હાંડવા નો લોટ અને અળવી ના પાન..ખૂબ જ ટેસ્ટી થયા છે.. Sangita Vyas -
-
-
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
-
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
-
-
તરબૂચ છાલ ના મુઠિયા
#કાંદાલસણ #હેલ્થડે તરબૂચ ને સમારીને સફેદ ભાગ ફેંકી ના દેતા તેમાથી આ રેસિપિ બનાવી Kshama Himesh Upadhyay -
-
-
-
-
રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)
#EBWeek 14#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfast#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati ) આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા. Daxa Parmar -
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10134749
ટિપ્પણીઓ