રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દૂધી નું ખમણ લો તેમાં બધાં મસાલા અને તેલ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ધીમે ધીમે લોટ ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરતા જવો મુઠીયા બનાવી શકાય તેવો કઠણ લોટ બાંધવો
- 2
સ્ટીમર ને ગરમ કરી તેમાં તેલ વાળા હાથ કરી મુઠીયા બનાવી લો ને તેને ૧૫ મિનિટ સુધી બાફવા મુકો અને ઠંડા થવા દો
- 3
તૈયાર બાફેલાં મુઠીયા ને સમારી લો
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધાં સુકા મસાલા ઉમેરી વઘાર કરો અને તેમાં સમારેલા મુઠીયા ઉમેરી દો અને બરાબર મિક્સ કરી કોથમીર થી સજાવી સેવ ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
-
-
-
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16440636
ટિપ્પણીઓ