અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)

#GA4
#Week7
#post2
#breakfast
#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati )
આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા.
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4
#Week7
#post2
#breakfast
#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati )
આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી ના પાન ને બરાબર ધોઈ ને કોરા કરી લો. હવે આ પાન ની પાછળ જે મોટી મોટી નસો હોય એ કટ કરી લો. હવે આ પાન ને કાતર કે ચપ્પા થી જીના જીના કટ કરી લો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ચણા નો લોટ ઉમેરો હવે તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હિંગ, નમક, આદુ લસણ લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 3
હવે આમાં લીંબૂ નો રસ, ખાંડ, સફેદ તલ અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ જાડું બેટ્ટર તૈયાર કરી લો.
- 4
- 5
તે પછી આમાં ચપટી બેકિંગ સોડા અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં અળવી ના જીના સમારેલા પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
- 7
હવે આ બેટર ને તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ માં આ તૈયાર કરેલું બેટર ઉમેરો. અને બધું બરાબર ચમચા થી સ્પ્રેડ કરી ઉપરથી સફેદ તલ ભભરાવી દો.
- 8
હવે ઢોકળા ને સ્ટીમર માં પહેલે થી ગરમ કરેલા પાણી માં આ પ્લેટ સ્ટિમ કરવા મૂકો. આને ગેસ ની મીડીયમ આંચ પર ૧૫ મિનિટ માટે બાફી લો. હવે ઢોકળા તૈયાર થઇ ગયા છે એ ચકુ કે ટૂથ પિક થી ચેક કરી લો. હવે આ ઢોકળા ને ૧૦ મિનિટ ઠંડા કરી ચકુ થી કટ લગાવી પીસ કરી લો.
- 9
હવે આ અળવી ના ઢોકળાં ના વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી તતડે એટલે એમાં સફેદ તેલ, મીઠા લીમડા ના પાન અને લીલા મરચાં ના ટુકડા ઉમેરી આમાં અળવી ના ઢોકળાં ઉમેરી બંને બાજુ ફ્રાય કરી લો.
- 10
હવે આપણા અળવી ના પાન ના ઢોકળા તૈયાર છે સર્વ કરવા માટે. આ ઢોકળા પર લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
પાત્રા નાં પાન ના ઢોકળા (Patra Paan Dhokla Recipe In Gujarati)
પાત્રા નાં પાન ઘણાં હતાં એટલે પાત્રા તો બહુ કરતા જ હોઈ એ .મને થયું કંઈક નવું કરું એટલે ચણા ના લોટ નું ઢોકળું કરીયે એમાં પાન છીણી ને નાખીને કર્યા Pankti Baxi Desai -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
#DRCઢોકળા ઘણાં પ્રકારના બને છે..આજે મે કઈક નવી રીતે ઢોકળા બનવ્યા છે..હાંડવા નો લોટ અને અળવી ના પાન..ખૂબ જ ટેસ્ટી થયા છે.. Sangita Vyas -
લસણ ટામેટા ની ચટણી (Garlic Tomato Chutney Recipe in Gujarati)
#લસણ_ટામેટા_ની_ચટણી ( Garlic Tomato Chutni Recipe in Gujarati )#ઢોકળાં ની સ્પેશિયલ ચટણી આ લસણ ટામેટા ની ચટણી કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળાં, ખમણ, ભજીયા, પકોડા કે પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી સકાય છે. આ ચટણી ખાવા માં એકદમ ચટાકેદાર ને સ્પાઇસી હોય છે. ઢોકળાં માં જો વઘાર ના કર્યો હોય તો આ ચટણી સાથે ઢોકળાં ખાવા માં બવ જ મજા આવે છે. મે આ ચટણી સ્પેશિયલ ખાટ્ટા ઢોકળાં માટે જ બનાવી હતી. Daxa Parmar -
લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadguj#મારા સિટી વડોદરા ના જગદીશ ફરસાણ વાળા નો ફેમસ લીલો ચેવડો... આ લીલો ચેવડો એ વડોદરા શહેર નો ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા એવા જગદીશ ફરસાણ વાળા નો છે. જે ફક્ત વડોદરા મા જ નઈ પરંતુ બહાર વિદેશ માં પણ એટલો જ પ્રખ્યાત છે. આ ચેવડા ની બહાર વિદેશ માં એટલી ડિમાન્ડ છે કે ત્યાં પણ આ ચેવડો export થાય છે. હું તો આ લીલો ચેવડો નાનપણ થી જ ખાતી આવું છું. હું જામનગર રહેતી તો ત્યાં પણ આ વડોદરા ના લીલા ચેવડા ની ડિમાન્ડ ખૂબ જ થતી. તો હું જ્યારે વડોદરા આવું ત્યારે આ લીલો ચેવડો જામનગર મારા કાઠિયાવાડી આડોશી પાડોશી માટે લઈ જતી. આ લીલો ચેવડો એ ખાંડ ની ચાસણી માં બનાવવામાં આવે છે. પરંતુ તે છતાં પણ આ ચેવડો બહારથી ભીનો અને સોફ્ટ હોય છે.. પરંતુ ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. તમે પણ જ્યારે વડોદરા આવો ત્યારે એકવાર જગદીશ ફરસાણ વાળા ની મુલાકાત અવશ્ય લેજો ને ત્યાંનો આ લીલો ચેવડો અવશ્ય ટ્રાય કરજો. Daxa Parmar -
અળવી ના પાન ના ઢોકળા (Arvi Paan Dhokla Recipe In Gujarati)
ઘણી વાર પતરવેલ ના પાન ચોપડવા નો કંટાળો આવે અને પ્લેટફોર્મ પણ મેસી થઈ જાય છે.તો જો આવા ખમણ ઢોકળાં બનાવી દઈએ તો ચોપડેલા પાન જેવો જ ટેસ્ટ આવે છે અને કામ પણ easy થઈ જાય છે. Sangita Vyas -
અળવી નાં પાન ના મૂઠિયાં(alvi na paan na muthiya recipe in Gujarati)
અળવી નાં પાન ના આપણે પાત્રા બનાવી એ છીએ.હવે તેમાં વેજીટેબલ ઉમેરીને બનાવો મૂઠિયાં.જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#સુપર શેફ2#માઇઇબુક Rajni Sanghavi -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
ચણા દાળવડા (Chana DaalVada Recipe in Gujarati)
#trend#week1#post1#ચણા_દાળવડા (Chana DaalVada Recipe in Gujarati ) દાળ વડા તો આપના ગુજરાતીઓ ની પ્રિય ફરસાણ છે. આ દાળ વડા મે ડીપ ફ્રાય કરી ને નથી બનાવ્યા પરંતુ મે આને અપ્પમ પેન માં થોડા જ તેલ માં બનાવ્યા છે. આ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા હતા. મારા અને મારા બાળકો ના ઓલતાઈમ ફેવરીટ દાળ વડા છે. Daxa Parmar -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#KS1#foodphotography#cookpadindia#cookpadgujarati#દૂધીનો_ઓળો ( Bottlegourd Bharta Recipe in Gujarati ) દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે. ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા, મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે. પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની. આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. આ શાક ને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં ખાટું દહીં પણ ઉમેર્યું છે જેથી આ ઓળા નો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ દૂધીનો ઓળો ખાધા પછી તમે રીંગણ નો ઓળો પણ ભૂલી જશો.. મારી મોટી દીકરી તો દૂઘી ખાતી જ નથી ..પરંતુ આ દૂધી નો ઓળો એ હોંસે હોંસે ખાઈ ગઈ..એને તો આ ઓળા નો ટેસ્ટ પનીર ભરતું લાગ્યું...🤗 Daxa Parmar -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ઢોકલા એ સાલસા (Dhokla E Salsa Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamed#ઢોકલા_એ_સાલસા ( Dhokla E Salsa Recipe in Gujarati )#Fusion_Recipe_Gujarati_and_Mexican ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરિટ ફરસાણ છે. જે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. મેં આજે આ ઢોકળા માં થોડું ટ્વીસ્ટ કરી ને ફ્યુસન રેસિપી બનાવી છે. જે ગુજરાતી અને મેક્સિકન બંને નો મિક્સ ટેસ્ટ આવે એ રીત નું બનાવ્યું છે. એટલે જ મે આ રેસિપી નું નામ ઢોકલા એ સાલસા આપ્યું છે. તમે પણ આ ફ્યુંસન રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
-
કાઠિયાવાડી સ્ટાઈલ વરાડીયા મરચા (Kathiyawadi Style Varadiya Marcha Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૨#કાઠિયાવાડી_સ્ટાઈલ_વરાડીયા_મરચા ( Kathiyawadi Style Varadiya Marcha Recipe in Gujarati )#ગુજરાતી ભરેલા મરચાં મેઈન કોર્સ સાથે જો ભરેલા મરચાં ખાવા મળી જાય તો મજા પડી જાય છે...આ ભરેલા મરચાં એ કાઠિયાવાડી સ્ટાઈલ વરાડીયા મરચા બનાવ્યા છે ..જેમાં ઘણા બધા મસાલા ને શેકેલા બેસન ના લોટ થી ભરવામાં આવે છે..આનો ટેસ્ટ બવ જ મસ્ત ચટપટો ને મસાલેદાર લાગે છે. આ ભરેલા મરચા ને રોટલા, રોટલી, પરાઠા, ખીચડી કે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી સકાય છે. Daxa Parmar -
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020#specialday_Recipe આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
દાલ મખની (Daal Makhni Recipe in Gujarati)
#GA4#week1#post2#Punjabi#ટ્રેડિંગ#week2#દાલ_મખની ( Daal Makhni Recipe in Gujarati ) દાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. મારી નાની દીકરી ને તો આ દાલ મખની બવ જ ભાવે છે. કારણ કે આમાં રાજમાં ઉમેરવામાં આવ્યા છે તો રાજમાં એના ફેવરિટ છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ (10)