સાદી ખીચડી(Simple Khichdi Recipe In Gujarati)

Maya Zakhariya Rachchh
Maya Zakhariya Rachchh @cook_17908469
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 servings
  1. 1/2મગ ની ફોતરાં વળી દાળ
  2. 1વાટકી ચોખા
  3. 2ગ્લાસ પાણી
  4. 1/2હીંગ
  5. માપ સર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા મિક્સ કરો

  2. 2

    કુકર માં તે મિક્સ દાળ નાંખી અને તેમાં 2 ગ્લાસ પાણી નાખો.અને ત્યાર બાદ હિંગ એન મપાસર મીઠુ નાખો

  3. 3

    તે કુકર ને ગેસ પર મૂકી ને 5 સિટિ વગડો.. ખીચડી તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Zakhariya Rachchh
Maya Zakhariya Rachchh @cook_17908469
પર

ટિપ્પણીઓ

Similar Recipes