સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#JSR
સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે.
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR
સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીજડીયા ચોખા અને મગની છડી દાળને મિક્સ કરી બે ત્રણ વાર ધોઈ લો. ત્યારબાદ દસ મિનિટ સુધી પાણી માં પલાળીને રાખો.
- 2
કુકરમાં થોડું ઘી અને હિંગ મૂકી પલાળેલી ખીચડી ને ઓરીદો હવે તેમાં મીઠું અને હળદર ઉમેરી ઉકળવા દો.ઉકડી જાય એટલે ઉપરનું ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડી લો.
- 3
દસ મિનિટ બાદ ખીચડી સીજી જાય એટલે ગરમ ગરમ ખીચડી માં ઘી નાખી સર્વ કરો.આ ખીચડી રોટલા,રોટલી,ભાખરી,શાક, કઢી જોડે સર્વ કરાય છે.
Similar Recipes
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRખીચડી અને સેવ ટામેટાં નું શાક એ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે' Jigna Patel -
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
-
-
સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)
#JSR#cookpadindia#cookpad_guj#cookpadદરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે. Parul Patel -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
સાદી ખીચડી
#JSR#healthy#cookpadindia#cookpadgujaratiઅમારા ગુજરાતીઓ ના ઘરમાં અવાર નવાર અલગ અલગ પ્રકાર ની ખીચડી બનતી જ હોય છે.જે નાના મોટા સહુ ને બહુજ પસંદ હોય છે અને તે હેલ્થી પણ ખૂબ જ છે અને સહેલાઇ થી પચી પણ જાય છે.જે અથાણાં, છાશ, દહીં,કઢી, શાક,પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.મેં છોડા વાળી દાળ નો ઉપયોગ કરી આજે ખીચડી બનાવી છે જેમાં ભારોભાર ઘી નાંખ્યું છે જે ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે આવી જાવ તમે પણ જમવા...........😍😍 Alpa Pandya -
સાદી ખીચડી (SIMPLE KHICHADI RECIPE IN GUJARATI)(JAIN)
#JSR#SADI_KHICHDI#DINNER#HEALTHY#COOKPADINDIA#Cookpadgujrati Shweta Shah -
-
મગ છડી દાળની ખીચડી (Moong Chhadi Dal Khichdi Recipe In Gujarati)
ગુજરાત મા કઢી સાથે ઘણીવાર મગ છડી દાળની ખીચડી બનાવવા મા આવે છે.જે સ્વાદ મા મસ્ત લાગે છે. Valu Pani -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
-
-
કચ્છી સાદી ખીચડી (Kutchi Simple Khichdi Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ#MFF#Monsoon food festival#KRC#કચ્છી ખીચડી#કચ્છી ભાણું રેસીપી#મોનસુન ભાણું Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16348957
ટિપ્પણીઓ (11)