વેજીટેબલ લોલીપોપ (જૈન)

Rinku Nagar @cook_15812608
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને પાણી મા છાલ સાથે જ બાફી લેવા, ત્યારબાદ તેને છાલ કાઢી મેસ કરી લેવા.હવે છૂંદેલા કેળા માં ગાજર, કેપ્સીકમ, વટાણા, કોથમીર, લીલા મરચાં, ૧/૨ કપ બ્રેડ નો ભૂકો, લાલ મરચું,મીઠું, હળદર, ગરમ મસાલો, આદુ, આમચૂર પાવડર બધુ નાખી બરાબર મિક્સ કરવું.
- 2
હવે બે ચમચી કોર્નફ્લોર અને બે ચમચી મેદો લઈ તેમા ૧/૪ કપ પાણી નાખીને બરાબર હલાવી પેસ્ટ તૈયાર કરવી. હવે મિક્સ વેજીટેબલ નો નાનો બોલ બનાવી, પેસ્ટ માં ડીપ કરી બ્રેડ ના ભૂકા નુ કોટીંગ કરવું.આ રીતે બધા બોલ તૈયાર કરી, તેલ માં ગોલ્ડન બ્રાઉન તળવા.
- 3
હવે દરેક બોલ મા એક એક તુથપીક (લાકડાં ની સળી) લગાવવી. આપણી વેજીટેબલ લોલીપોપ તૈયાર છે. કેચપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
વેજીટેબલ લોલીપોપ
#goldenapronઆ સ્ટાર્ટર્સ તરીકે વપરાય છે,જેમાં તમે આઈસ્ક્રીમ સ્ટીક ને બદલે ટૂથપીક વાપરી શકાય,સ્ટિક ન લગાડવી હોય તો પેટીસ,કટલેટ કે રોલ નો શેપ આપી શકાય,મેં આમાં તાજા બ્રેડ ક્રંબ્સ નો ઉપયોગ કર્યો છે,સૂકા બ્રેડ ક્રંબ્સ નો પણ ઉપયોગ કરી શકાય Minaxi Solanki -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
-
-
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
-
-
-
-
જૈન ફ્રેન્ચ ફ્રાઈસ
આ રેસીપી ટી ટાઈમે માટે એકદમ બેસ્ટ છે એકદમ યમ્મી !#ટીટાઈમ #જૈન રેસીપી Priyanka Ketan Doshi -
ક્રંચી વેજ લોલીપોપ
#cookpadindia#cookpadguj#સુપરશેફ3#મોન્સૂનકુકપેડમાં જોડાયા પછી ઘણું બધું નવું નવું કરવાની તમન્ના સાથે ઇનોવેટિવ વિચારો પણ આવે છે. એનું જ પરિણામ આ ક્રંચી વેજ લોલીપોપ છે. Neeru Thakkar -
-
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
-
-
-
-
-
વેજીટેબલ મેયોનીઝ સલાડ (Vagetable Mayonnaise Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવેજીટેબલ મેયોનીઝ સલાડ Ketki Dave -
-
રાઈસ વેજીટેબલ કટલેટ્સ (rice vegetable cutlet in Gujarati)
ઘણી વખત ભાત વધતા હોય છે ઘરે, તો એમા શાકભાજી ઉમેરી ને ખુબ જ હેલ્ધી કટલેટ્સ બનાવી શકાય, જે બાળકો ને ખુબ જ પસંદ પડશે. અને એ બહાને શાકભાજી પણ ખવાશે.#વિકમીલ૩ #ફા્ઈડ #હેલ્ધી #માઈઈબુક #પોસ્ટ૩ Bhavisha Hirapara -
-
-
-
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10210341
ટિપ્પણીઓ