રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવાની રીત :
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં તેલ નાખી બધા મસાલો નાખી, પાણી નાખી લોટ બાંધી લો. અને પછી ગુલ્લા વાળી દો.અને બધી પુરી પાતળી વણી લો. થોડીવાર સૂકવવા દો. એક કડાઈ માં તેલ લઇ તેલ આવે એટલે પુરી નાખી તળી લો. તો તૈયાર છે તીખી પુરી. એને ચા સાથે સર્વ કરી શકાય. - 2
Similar Recipes
-
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
-
-
-
-
-
ધાણીની સુકી ભેળ પુરી
#હોળી #ધાણી ની સુકી ભેળ પુરી આમ તો રેગ્યુલર પાણી એટલે આંબલી ગોળ નુ પાણી નાખી ભેળ બનાવીએ છીએ . પણ હોળી માં સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.શિયાળા માં ઘી વસાણાં કફ થાય એવું બહુ ખાઈએ છે.દાળીયા ધાણી ખજૂર એ કષ નાશક છે એટલે કાઠિયાવાડ મા ખાસ સુકી ભેળ માં મઠ ફણગાવેલા અથવા કોઈ કઠોળ નાખી ને બનાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
પાલક પુરી
#goldenapron2#week 3 madhy pradeshમધ્ય પ્રદેશ ના લોકો ઊતના ફૂડ માં પાલક પુરી ને પણ પસંદ કરે છે .તો આપણે આજે પાલક પુરી બનાવીશું જે મધ્ય પ્રદેશ ના લોકો ની ડીશ છે. Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો
#જૈન જૈન લોકો લસણ, ડુંગરી વગર જમવા નું સરસ બનાવે છે પણ તેમના નાસ્તા બહું સરસ હોય છે એમાં પણ ખાખરા તો બારે માસ હોય. સાથે સીંગ નો મસાલો અને ઘી લગાડી ખાવા ની મજા કંઇક ઓર હોય છે. આ વાનગી જૈન લોકો ની ફેમસ વાનગી છે. તેમનાં ઘરે કાંઈ નાસ્તો ના હોય તો ખાખરા તો હોય જ. આવા "ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો" બનાવો ને ચા સાથે પીરસો. ખાખરા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10328176
ટિપ્પણીઓ