ચીઝ આલું મટર પરોઠાં

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#sg cheese aalu matar parotha

ચીઝ આલું મટર પરોઠાં

#sg cheese aalu matar parotha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટેટા
  2. ૧ વાટકી લીલા વટાણા
  3. ૧ ટમેટુ
  4. ૧ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. ૨ ચીઝ કયુબ
  6. બીજા શાક પણ નાખી સકી
  7. ૪ ચમચી તેલ
  8. મીઠું જરૂર મુજબ
  9. ધઉં નો લોટ ૧ બાઉલ
  10. ૧ચમચી મરચું પાઉડર
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧/૨ ચમચી ઘાણા પાઉડર
  13. ગરમ મસાલો નાખવો હોય તો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ મા તેલ અને મીઠું નુ મોણ નાખી ને મિડિયમ પોચો બાંઘવો.

  2. 2

    કુકર મા બટેટા અને વટાણા ને બાફવા.પછી તેમા ટમેટુ આદુ મરચાની પેસ્ટ નાખવી.

  3. 3

    હવે પેન મા તેલ મુકી ઞરમ કરવુ તેમા જીરું મુકી ને હીંઞ નાખી બાફેલુ શાક નાખી ને તેમા બધા મસાલા નાખવા.અને ૨મિ.મા હલાવી ને ઉતારી લેવુ

  4. 4

    હવે લોટ નો મોટો લુઓ લઈ ને વણવું.તેમા એક બાજુ શાક પાથરી ને માથે ચીઝ થમણવુ પછી અડઘો ભાગ પાણી લગાડી ને ચોટાડી દેવો.

  5. 5

    પછી તે પરોઠા ને હાથેથી એકસરખું થપાવી ને શેકવા..સોસ કે ચટણી સાથે ખાવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes