જૈન ફ્રેન્ચ ફ્રાઈસ

Priyanka Ketan Doshi
Priyanka Ketan Doshi @cook_17728245

આ રેસીપી ટી ટાઈમે માટે એકદમ બેસ્ટ છે એકદમ યમ્મી !
#ટીટાઈમ #જૈન રેસીપી

જૈન ફ્રેન્ચ ફ્રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ રેસીપી ટી ટાઈમે માટે એકદમ બેસ્ટ છે એકદમ યમ્મી !
#ટીટાઈમ #જૈન રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3કાચા કેળા
  2. 2, ચમચી કોર્નફ્લોર
  3. તેલ
  4. મીઠુ (સ્વાદ મુજબ)
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીલાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેળા ને બતાવ્યા મુજબ છાલ ઉતારી તેના ચિપ્સ આકાર માં કટ કરી ઠંડા પાણી માં નાખી દો.

  2. 2

    ત્યારબાદ ચિપ્સ ને કોટન ના નેપકીન થી લૂછી લો. પછી તે ચિપ્સ પર કોર્નફ્લૉરે ને છાંટી દો.

  3. 3

    ત્યારપછી તેને તળી લો થોડી ક્રિસ્પી લાગે એટલે કાઢી લો.

  4. 4

    પછી તેના પર મીઠુ, લાલ મરચું, ચાટ મસાલો નાખી ગરમ ગરમ ચા સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Ketan Doshi
Priyanka Ketan Doshi @cook_17728245
પર

ટિપ્પણીઓ

Similar Recipes