રાજકોટની ફેમસ ગ્રીન ચટની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર નો ઝાર લઈ તેમાં મગફળી ના બી,મીઠું,હળદર,લીલા મરચાં અને લીંબુનો રસ એડ કરી મિક્સર ઝાર બન્ધ કરી.બધી સામગ્રીને ક્રશ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
#CTરાજકોટ ના લોકો ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. હવે જે પ્રખ્યાત ચટણી બનાવીને વેચવાનું શરૂ કરનાર બે અગ્રણીઓ છે તે રસિકભાઇ ચેવડાવાલા અને ગોરધનભાઇ ચેવડાવાળા છે. પરંતુ અન્ય નાસ્તાઓ, રાજકોટની ચટણી જ આ બધું ખાસ બનાવે છે. જાતે જ રાજકોટની ચટણી મોટી બેચેમાં વેચાય છે. તે અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે. આ ચટણી સેન્ડવીચ, ભજીયા,ચાટ, ભેળ, ઢોકળા સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી બનાવવા માં સરળ છે. હવે તો ગ્રીન ચટણી માત્ર રાજકોટ માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતી થઇ ગઈ છે... Pinky Jesani -
-
-
-
-
ગ્રીન ચટણી(green chutney recipe in gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ગ્રીનચટણીઆ ચટણી સમોસા, સેન્ડવિચ દહીં વડા, દાબેલી કે ગમે તેની સાથે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને માઉથ વોટરીંગ ચટણી છે. Shilpa's kitchen Recipes -
-
-
ગોરધનભાઈ ની ચટણી (Gordhanbhai Chutney Recipe In Gujarati)
#RC1Week1આ રેસિપી રાજકોટ ની ફેમસ ગોરધનભાઈ ની ચટણી તરીકે પ્રખ્યાત છે...આ ચટણી વેફર અને સેન્ડવીચ સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી માં તે લોકો લીંબુના ફૂલ નો ઉપયોગ કરે છે પણ મેં લીંબુનો રસ વાપર્યો છે. KALPA -
મલ્ટીપર્પઝ ગ્રીન ચટની (સ્ટોરેજ રેસિપી)
#લીલી#ઇબુક૧#૧૧ફ્રેન્ડસ, ખાવા નાં શોખીન એવાં આપણે બઘાં ઘર માં ચોક્કસ કેટલીક એવી વાનગી ઓ સ્ટોર કરતાં હોય કે જે જીભ ના ચટાકા અને મન ને શાંતિ આપે 😆🙈હવે એવી સ્ટોરેજ રેસિપી માં સૌથી પહેલાં તો ગ્રીન ચટની જ યાદ આવે માટે મેં અહીં એકદમ સિમ્પલ અને શિયાળામાં આવતી લીલોતરી માંથી બનતી અને રોટલી, રોટલા, ગ્રીન સબ્જી, સેન્ડવીચ, ભજીયા, કચોરી , પુડલા , ચટપટી ચાટ એવી બઘી જ વાનગી માં ઉપયોગી થાય તેવી મલ્ટી પર્પઝ ચટની બનાવી છે જે ૧ અઠવાડિયા સુધી ફ્રીઝ માં અને લાંબા સમય માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય. Dr. Pushpa Dixit -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
-
-
-
પૌષ્ટિક સાંબો
સાચી કહુંને તો મને રોટલી ખાવી જરા પણ પસંદ નથી અને તેના option માં સાંબો ખુબ હેલ્થી અને જલ્દી બનતી રેસીપી છે....થોડા તેલ ના ઉપયોગ ને લીધે શરીર માટે પણ ખૂબ સારી છે. Kalpa Sandip -
-
રાજકોટની સૂકી ચટણી (Rajkot's Dry chutney recipe in Gujarati) (Jain)
#RJS#RAJKOT#CHUTNEY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
સીંગદાણાની પીળી ચટણી (રાજકોટની પ્રખ્યાત) (Peanut chatney recipe in Gujarati)
#GA4#Week12 # puzzle answer- peanut Upasna Prajapati -
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
રાજકોટ ની ફેમસ પિનટ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#week12#GA4#peanutsરાજકોટ ની ખુબજ પ્રખ્યાત પિનટ લીલામરચાં ની ખાટી તીખી ચટણી જે દરેક જાતના ફરસાણ,ચાટ,સનેક્સ,પરોઠા ,સેન્ડવીચ કે સાઊથ ઇન્ડિયન રેસિપી,અને ઢોકળા એ બધાં સાથે સર્વ કરી શકાય આ ચટણી થી તેના ટેસ્ટ માં પણ વધારો થાય છે અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છેઅને પાછી ખુબજ થોડા ઘટકો થી અને ફટાફટ બની જાય છે અને એઇર ટાઈટ બોટલ માં ભરી સ્ટોર કરવાથી 20થી 25 દિવસ સુધી સારી રહે છે Hetal Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10377027
ટિપ્પણીઓ