રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ અને સોજી, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, હળદર, અજમો નાખી ખીરું બનાવો.
- 2
પાલક, મરચા, કોથમીર, વટાણા ક્રષ કરી પેસ્ટ બનાવી લેવું. ટામેટો ડુંગળી છીણી લેવા. બધું હવે સોજી માં નાખી સરખું મિક્સ કરી લેવું.
- 3
બટાકા, ડુંગળી અને મરચા ની સ્લાઈસ કરી લેવી.
- 4
ચિલા તેલ મૂકી ઉતારી લેવા. ગરમ ગરમ સર્વ કરવું.
- 5
ખીરા માં બોળી તળી લૅવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોજી ઉતપમ
#goldenapron#ટીટાઇમઆ નાસ્તો તમે સવારે કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
મિક્સ ભજીયા
#indiapost5#goldenapron5 week recipeવરસાદ આવે એટલે ભજીયા પેલા યાદ આવે આજ હું લાવી છું મીક્સ ભજીયા Jyoti Ramparia -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
Breakfast Recipe#Week-1ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય Dhara Jani -
-
-
-
મિક્સ ભજીયા (mix bhajiya recipe in Gujarati)
#સુપરસેફ3#મોન્સૂનસ્પેસીઅલભજીયા એ ચણા ના લોટ થી જ બનતી વાનગી છે. અને બટેટા, કેળા, ડુંગળી, મરચા વગેરે થી બની શકે છે સ્વાદિષ્ટ ભજીયા વરસાદ ની ૠતુ માં ખાસ બનાવવ માં આવે છે ગુજરાતી લોકો ના પ્રિય છે. સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
બપોરે tea time માં આ ભજીયા વધારે suit થાય છે .મે આજે મેથીના ગોટા ના બેટર માંથી ગોટા,મરચાના ભજીયા, ડૂંગળી ના ભજીયા અને બટાકા ના ભજિયાં બનાવ્યા છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10424597
ટિપ્પણીઓ