રાંધવાની સૂચનાઓ
- 1
સુપ માટે પાલક ને બૉકોલી બંન ને બાફી લેવાના એક પેન મા બટર મુકી ને લસણ,ડુંગળી નાખી ચડવા દો પછી તેમા બાફેલ બંને વસ્તુ ઉમેરી સરખુ મીક્સ કરવુ ને 5 મીનીટ પછી ગેસ બંધ કરી ને ઠંડુ થયા પછી પીસી લેવુ ને એક પેન મા બટર મુકી પ્યુરી નાખી ને દૂધ અને પાણી જરૂર મૂજબ ઉમેરતા જવાના મરી પાવડર ને મીઠું નાખી છેલ્લે મલાઇ નાખી થોડી વાર ચડવા દો ને ગરમ સવઁ કરો.
- 2
શીગાર માટે મેંદો, કોન ફ્લોર ને મીઠું નાખી જરૂર મૂજબ પાણી નાખી લોટ તૈયાર કરવો (મિડયમ પરોઠા જેવો) 15 મીનીટ રાખી ને લુવા કરવા ને પડ ની જેમ 2 સાથે રાખી ને વળી લોઢી મા કાચા પાકા સેકવા ને ચોરસ કટ કરવા.
- 3
સ્ટફીંગ માટે બાફેલા છોલે ને મેસ કરી લેવા ને તેમા પનીર,ચીઝ ને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, મીઠું નાખી મિક્સ કરી લાંબા રોલ કરવા ને તૈયાર કરેલ સીટ મા મેંદાની સ્લરી લગાવી ને રોલ વાળી ગોલ્ડન બ્રાઉન તળવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
-
-
-
બેક્ડ બીન્સ સ્ટફડ ટોર્ટીલા ઈન સ્પીનચ ચીઝ સોસ(એન્ચીલાડાસ)
#kitchenqueen #મિસ્ટ્રીબોક્સ Sangita Shailesh Hirpara -
-
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
-
"ચીઝ મસાલા છોલે પીલોકવર"
જ્યારે ઘરથી દૂર ગયા હોય તૈયાર પોતાના ગામનો સ્વાદ લેવા મન થાય છે તો આજે એવો જ એક સ્વાદ આપની સમક્ષ મૂકી રહી છું જે પોતાના ગામ અને શહેર ની યાદ અપાવે છે..#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
-
-
-
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા#Dreamgroup#મિસ્ટ્રી બોક્સ#Goldenapren3#week 4 Sapna Kotak Thakkar -
પાલક સુપ
#GH#હેલ્થી#Indiaપાલક નો સૂપ એ આપણી હેલ્થ માટે ખુબ ઉપયોગી છે,પાલક માં ભરપૂર પ્રમાણ માં આયર્ન છે અહીંયા મેં હેલ્થી રીતે બનાવ્યો છે તેથી તેમાં ક્રીમ નો કે મેંદા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યો છે. Dharmista Anand -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi
More Recipes
ટિપ્પણીઓ