ગ્રીન ઉત્તપમ વિથ લીલી હળદરની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો લો.. તેમાં પાલક ની પ્યુરી.. ચણાનો લોટ, ઝીણાં સમારેલાં ટામેટાં, ડુંગળી, લીલું લસણ... સ્વાદાનુસાર મીઠું નાખી ખાટી છાશ ઉમેરી ખીરું તૈયાર કરો..
- 2
નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ઉત્તપમ ઉતારી લો.. તૈયાર છે સ્વાદિષ્ટ ગ્રીન ઉત્તપમ 😋
- 3
લીલી હળદર ની ચટણી બનાવવા માટે...વધારીયામા ઘી મુકો.તેમા જીરું હિંગ નાખી.. ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા સાંતળો પછી તેમાં લીલી હળદર નાખીને બરાબર સાંતળો.. પછી ગેસ બંધ કરી.. ઠંડુ થાય એટલે પીસી લો.. પછી તેમાં ખાંડ, લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર નાખી બરાબર મિક્સ કરો.. તૈયાર છે સ્વાદિષ્ટ લીલી હળદર ની ચટણી 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#week1#post1#ઉત્તપમ ફીશ+ ઓકટોપસ= ફીશટોપસ😃😂 તમને લોકો ને નામ વાંચીને નવાઈ લાગશે કે આ કેવા ઉત્તપમ છે🤔...આપણે હંમેશાં ગોળ આકાર માં જ બનાવીએ તો આ વખતે મને કંઈક અલગ આકાર માં બનાવાનો વિચાર આવ્યો..😋 તો બનાવી દીધાં મે તો ફીશ અને ઓકટોપસ આકાર માં ઉત્તપમ..બાળકો પણ ખુશ..😜😍જો તમે પણ ટ્રાય કરજો.. bijal muniwala -
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
સાઉથ ઇન્ડીયન થાળી ઇડલી સંભાર, સાદા ઢોસા, ઓનિઅન ઉત્તપમ,ચટણી, દહીંવડા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩એનિવર્સરી મા વીક ૩ એટલે કે મેનકોર્સ વીક ચાલે છે તો સાઉથ ઈન્ડીયન ડીશ ની બને એટલી વાનગી બનાવવા ની ટ્રાય કરી છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
-
-
-
-
#જોડી થેપલા બાઇટ્સ
થેપલા બાઇટ્સ- થેપલા એટલે, દુનિયાભર માં પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી- હવે, જોડીની વાત કરીએ તો, થેપલા એવી તે બહુમુખી પ્રતિભા ધરાવે છે કે તમે તેને અનેક વસ્તુ સાથે પીરસી શકો.જેમ કે, થેપલા - ચા, થેપલા - અથાણું, થેપલા - છૂંદો, થેપલા - દહીં, થેપલા - આથેલા મરચાં, થેપલા - શાક, થેપલા - સૂકી ભાજી વિગેરે વિગેરે..- હવે, તો આપણાં આ માનીતા થેપલા એ વિદેશી વાનગીઓ સાથે પણ જોડી જમાવી દીધી છે, જેમ કે, ફ્યુઝન વાનગી, થેપલા બરિતો, થેપલા ટાકો, થેપલા કસાડિયા....- તો ચાલો આજે હું તમારી સાથે, મારા સ્વ વિચારથી બનાવેલ વાનગી "થેપલા બાઇટ્સ" રજૂ કરું છું.- અહીં હું થેપલા ના જોડીદાર તરીકે, દહીં, ખાટું અથાણું અને આથેલા મરચાં નો ઉપયોગ કરી રહી છું.- ખાસિયત....અહીં, થેપલા બેક કરેલ હોવાથી, લો કેલરી છેઆ રીતે તમે, થેપલા ને સ્ટાર્ટર તરીકે પીરસી શકોઆ જૈન વાનગી છે. DrZankhana Shah Kothari -
ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
-
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
-
😋ઓનીયન ઉત્તપમ, દક્ષિણ ભારતીય ટ્રેડીશનલ વાનગી😋
#indiaઉત્તપમ એક દક્ષિણ ભારતીય ની ટ્રેડીશનલ વાનગી છે.દક્ષિણ ભારતમાં ચોખા ની વાનગીઓ વધુ ખવાય છે. ઉત્તપમ ચોખા અને અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે.અને સાથે કાંદા ટામેટા,બટેટા કોથમીર મરચા પણ વપરાય છે.. ભલે આ દક્ષિણ ભારતની વાનગી હોય, પણ આખા ભારતમાં લોકો શોખ થી આ વાનગીઓ ખાય છે..તો ચાલો દોસ્તો આજે ઉત્તપમ બનાવીએ. ઉત્તપમ માં પણ ઘણી વેરાયટી હોય છે.એમાંથી આજે આપને એક બનાવશું.અને બહુ જ ટેસ્ટી બને છે..તમે પણ જરૂરથી તમારા ફેમિલી માટે બનાવી શકો.😄👌👍 Pratiksha's kitchen. -
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)
#RB17 આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10384826
ટિપ્પણીઓ