પ્રોટીન પુલાવ વિથ ફુદીના કડૅ
રાંધવાની સૂચનાઓ
- 1
જુવાર અને રાઈસ ને પેલા બાફી લેવા પછી પેન માં તેલ અને ઘી મૂકવું
- 2
પછી આદુ મરચાં ની પેસ્ટ નાખી સતળવું પછી ગાજર કેપ્સિકમ પનીર ટામેટા ધાણા ભાજી બધું નાખી હલાવવું તેમાં નિમક લીંબુ નો રસ. નાખી મિક્સ કરવી પછી પ્લેટ માં લઇ સવ કરવું વચે ટામેટા ની રીંગ અને પાપડ થી ગાર્નિશ કરી ફુદીના ફ્લેવર્સ દહીં સાથે સર્વ કરવું
- 3
રેડ્ડી છે પ્રોટીન પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
લીલી આંબલી (કાતરા) ની ચટણી
#ChooseToCook#Myfavoriterecipe અત્યારે લીલી આંબલી(કાતરા) બજાર માં ઘણાં આવે છે.મારા માસી આ ચટણી બહું જ મસ્ત બનાવતાં અને અમને આ ચટણી સ્કુલ ના લંચ બોકસ માં પુલાવ કે ભાખરી સાથે આપતાં ...આજે બહું જ લાંબા સમય પછી આ ચટણી એમની પાસે થી શીખી બનાવી. Krishna Dholakia -
-
-
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
-
સીડ્સ મુખવાસ
#હેલ્થીર્યમુખી ની બીયા માં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તાલ સ્ટ્રેસ તથા ડિપ્રેશન માટે ઉપયોગી છે.અળસી અને ચિયા સીડ માં ઓમેગા - ૩- ફેટીએસિડ હોય છે.કોળું ના બીયા માં સૌથી વધારે મેગ્નેશીયમ હોય છે. Prachi Desai -
-
-
-
-
તંદુરી વેજ પ્લેટર🍴(Tandoori Veg Platter Recipe In Gujarati)
#GA4#Week19#tandooriહું આજે અહી તંદુરી પ્લેટ ર લઈ ને આવી છું.જે નાના મોટા બધા ને આ ઠંડી માં ખાવાની મજા પાડે છે. Kunti Naik -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
સ્વાસ્થ માટે બેસ્ટ પ્રોટીન સલાડ હેલ્ધી અને ટેસ્ટી#AP#SM Bhavna visavadiya -
-
-
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
હેલ્ધી રાગી સેન્ડવીચ
#HM રાગી માં કોઈ ટેસ્ટ નથી હોતો પણ કંઈ ઇન્નોવતિવ વાનગી બનાવી બાળકો ને આપીએ તો ખાવા ની મજા પડી જાય Krupa Monani -
કનિકા રાઈસ (Kanika Rice Rcipe In Gujarati)
કનિકા રાઈસ એ મૂળ ઓડિશાની રેસિપી છે. ભગવાન જગન્નાથને પ્રિય છે અને તેનો ભોગ ધરાવવામાં આવે છે .અલગ રીતે બનાવવામાં આવતા આ રાઈસ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે. પૂર્ણિમા તથા ગુરુવારના દિવસે કનિકા રાઈસનો ભોગ બનાવી શકાય. Mamta Pathak -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10548560
ટિપ્પણીઓ